SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારાદ્ધાર ભાગ-૨ તપેલ શીશું ખવડાવવું, તપાવેલ લાખંડની સ્ત્રીને આલિંગન કરાવવું, ફૂટ શામિલ ઝાડની ટાંચે ચડાવવા, લાખડના ઘનવડે ટીપવા, ફ્રીવડે છેાલવા, ઘા વિગેરે પર ખારા નાંખવા, ગરમ તેલ છાંટવું, ભાલા વગેરેમાં પરાવવું, ભાડભુજની જેમ ભુંજવું, યંત્રમાં પીલવુડ, કરવતવડે ફાડવું, વૈક્રિય અનેક પ્રકારના કક પક્ષી, ઘુવડ, સિંહ વિગેરે પશુ પક્ષી દ્વારા કદના કરવી, તપેલી રેતીમાં ઉતારવા, તલવાર જેવા પાંદડાવાળા વનમાં પ્રવેશ કરાવે, વૈતરણી નદીમાં ડૂબાડે, પરસ્પર લેાખંડના ઘન વિગેરે મારવા દ્વારા ઉત્પન્ન કરેલ પીડાઓ પરમાધામી કરે છે. પાર વગરની પીડા સિદ્ધાંતરૂપ સાગરમાંથી જાણવી. અને કુંભીઓમાં પકાવાતા તીવ્રતાપના કારણે નારકા ઊંચે પાંચસા યેાજન સુધી ઉત્કૃષ્ટથી ઉછળે છે. જીવાભિગમમાં કહ્યું છે કે, ૨૨૬ સે...કડા વેદનાએથી સારી રીતે પકડાયેલા દુઃખવડે ઉપદ્રવિત થયેલા નારક ઉત્કૃષ્ટ પાંચસે યેાજન સુધી-ઊંચે ઊછળે છે.” પાછા પડતા વચ્ચે વા જેવા વિધ્રુવે લા મેઢાવાળા પક્ષીએ ચાંચવડે એમને તાડે છે. અને જમીન પર પડતાં જ વાઘ–વિગેરે વિખેરી નાખે છે. ફાડી નાખે છે. (૧૦૭૪) ૧૭૫. ‘નરકાસુ सागरमेगं १ तिय २ सत्त ३ दस ४ य सत्तरस ५ तह य बावीसा ६ । तेत्तीस ७ जाव ठिई सत्तसु पुढवीसु उक्कोसा ॥ १०७५ ।। " , સાતે નરક પૃથ્વીએમાં અનુક્રમે ઉત્કૃષ્ટસ્થિતિ એટલે આયુષ્ય આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીમાં એક, શર્કરાપ્રભામાં ત્રણ, વાલુકાપ્રભામાં સાત, પ"કપ્રભામાં દસ, ધૂમપ્રભામાં સત્તર, તમ પ્રભામાં ખાવીસ, તમાતમ પ્રભામાં તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ( ૧૦૭૫ ) जा पढमाए जेट्ठा सा बीयाए कणिट्टिया भणिया । तरतमजोगो एसो दसवास सहस्स रयणाए || १०७६ || જે આયુષ્ય પહેલીમાં ઉત્કૃષ્ટરૂપે છે તે બીજીમાં જઘન્ય આયુ તરીકે કહ્યુ` છે, એ પ્રમાણે તરતમયેાગે રત્નપ્રભામાં દશ હજાર વર્ષ છે. હવે સાતે નરક પૃથ્વીએમાં જઘન્ય સ્થિતિ કહે છે. જે પહેલી રત્નપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમ કહી છે, તે ખીજી શર્કરાપ્રભા નરકપૃથ્વીમાં જઘન્યરૂપે હી છે. જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિરૂપ આ તરતમયેાગ બધીયે પૃથ્વીએમાં વિચારવા તે આ પ્રમાણે, જે ખીજી નરકમાં આયુ ઉત્કૃષ્ટ તે ત્રીજી નરકમાં જઘન્ય, જે ચેાથીમાં ઉત્કૃષ્ટ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy