SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨. પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ ૨૦૯ જેટલા કાળમાં એક જીવ અવસર્પણી–ઉત્સર્પિણીના સર્વાં સમયેાને ક્રમસર કે ક્રમવગર મરણુવડે સ્પર્શે તેટલા કાળ વિશેષને માદર કાળ પુદ્ગલ પરાવત કહેવાય. (૧૦૪૭) ૬. સુક્ષ્મકાળ પુદ્ગલ પરાવત : सुमो पुण ओसप्पिणी पढमे समयमि जइमओ होइ । पुणरवि तस्साणंतर बीए समयमि जइ मरइ || १०४८ || एवं तर मजोएण सव्वसमएस चैव एएसुं । जइ कुण पाणचार्य अणुकमेणं नणु गणिजा ॥१०४९ ॥ અવસર્પિણીના જે પ્રથમ સમયમાં જો મર્યો હોય અને ફરી તેની બાજુમાં રહેલા બીજા સમયમાં જો મરે, એ પ્રમાણે તરતમયાગે આસવ સમચેામાં જે અનુક્રમે પ્રાણ ત્યાગ કરે, તે સમયેા ગણવાથી સૂક્ષ્મકાળ પુદ્દગલ પરાવત થાય છે. કાઈક એક જીવ અવર્પિણીના પ્રથમ સમયે જો મર્યાં હોય ફરી વાર તે અવસર્પિણીના પ્રથમ સમયની ખીલ્કુલ ખાજુમાં રહેલા બીજા સમયે મરે. એ પ્રમાણે તરતમયાગે એટલે આંતરા વગર ક્રમસર સમયાએ મરણ પામવા સ્વરૂપ અવસર્પિણી-ઉત્સર્પિણીના બધાયે સમયેાએ જો પ્રાણત્યાગ કરે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવત થાય છે. અહીં પણ સમયેાને અનુક્રમે એટલે પ્રથમ સમયની પાછળ આવતા ખીજા-ત્રીજા સમયેાની પરપરાની પક્તિ પૂર્વક જ ગણવા પણ આગળ સ્પર્શાવેલ સમયેા કે આંતરાવાળા સમયા ગણવા નહીં. અહીં પણ આની વિચારણા આ પ્રમાણે છે. અવસર્પિણીના પ્રથમ સમયે કાઈક જીવ મૃત્યુ પામ્યા. ત્યારબાદ જો એક સમય ન્યૂન વીસ કાડાકોડી સાગરોપમ પસાર કર્યા પછી ફરીવાર પણ તે જીવ અવસર્પણીના બીજા સમયે મરે ત્યારે તે ખીન્ને સમય મરણુ સૃષ્ટ તરીકે ગણાય. બાકીના સમયેા મરણુ પૃષ્ટ હોવા છતાં પણ ન ગણાય, જો તે અવસર્પિણીના દ્વિતીય-ખીજા સમયે ન મરે પણ અન્ય સમયમાં મરે, તે તે સમય પણ ન ગણાય, પરંતુ અનત અવસર્પિણી ઉત્સર્પિણી પસાર થયા પછી જ્યારે અવસર્પિણીના બીજા સમયે જ મરશે ત્યારે તે સમય ગણાય. એ પ્રમાણે આંતરા વગરના સમયેાપૂર્ણાંક મરવા વડે જેટલા વખતે અવસર્પિણીઉત્સર્પિણીના બધા સમયેા મરણુવડે સ્પર્શાય તેટલા કાળ વિશેષને-સૂક્ષ્મ પુદ્ગલ પરાવત કહેવાય છે (૧૦૪૮-૧૦૪૯) હવે બે પ્રકારના ભાવ પુદ્ગલ પરાવત કહેતા પહેલા અનુભાગ એટલે રસબંધના સ્થાનાનું પરિમાણુ એટલે સંખ્યા કહે છે. एग समयमि लोए ते तसंखलोय हुमागणिजिया उ जे उपविसंति । सतुल्ला असंखेजा || १०५०॥ ૨૭
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy