SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦. કુલકેટી સંખ્યા चारस सत्त य तिनि य सत्त य कुलकोडिसयसहस्साई । नेया पुढविदगागणिवाऊणं चेव परिसंखा ॥९६३॥ कुलकोडिसयसहस्सा सत्तट्ठ य नव य अट्ठवीसं च । . बेइंदियतेइंदियचउरिदियहरियकायाणं ॥९६४ ॥ अद्धत्तेरस बारस दस दस नव चेव सयसहस्साई । जलयरपक्खिचउप्पयउरभुयसप्पाण कुलसंखा ॥९६५॥ छव्वीसा पणवीसा सुरनेरइयाण सयसहस्साई । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥९६६॥ एगा कोडाकोडी सत्ताणउई भवे सयसहस्सा । पन्नासं च सहस्सा कुलकोडीणं मुणेयव्वा ॥९६७।। ૧. બારલાખ પૃથ્વીકાયની, ૨. સાત લાખ અપ્લાયની, ૩. ત્રણ લાખ અગ્નિકાયની, ૪. સાતલાખ વાયુકાયની, પ. સાત લાખ બેઇદ્રિયની, ૬. આઠલાખ ઈદ્રિયની, ૭. નવલાખ ચેરિન્દ્રિયની, ૮. અઠાવીસ લાખ સમસ્ત વનસ્પતિકાયની, ૯. મગર માછલા વગેરે જળમાં ફરનારા જળચરોની સાડાબારલાખ, ૧૦. મેર કાગડા વગેરે પક્ષીઓની બારાખ, ૧૧. ગધેડા હાથી વગેરે ચતુષ્પદની દસ લાખ, ૧૨. સાપ વગેરે ઉરપરિસર્પની દસ લાખ, ૧૩. ઘે, નેળિયા વગેરે ભુજપરિસર્પની નવલાખ, ૧૪, ભવનપતિ વગેરે સમસ્ત દેવની છવ્વીસ લાખ, ૧૫. નારકોની પચીસ લાખ અને ૧૬. મનુષ્યની બારલાખ કુલકેટિ છે. ઉપરોકત કુલકેટિની કુલ્ફસંખ્યા એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર (૧,૭,૫૦૦૦૦) જાણવી. (૬૩-૯૬૭) ૧૫૧. ચેનિસંખ્યા पुढविदगअगणिमारुये एकेके सत्त जोणिलक्खाओ । वणपत्तय अणते दस चउदस जोणिलक्खाओ ॥९६८।। विगलिंदिएसु दो दो चउरो चउरो य नारयसुरेखें । तिरिएसु होति चउरो चउदस लक्खा उ मणुएसु ॥९६९।। પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ-એ દરેકની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસલાખ, અનંતકાય વનસ્પતિની ચૂંદલાખ, વિકસેંદ્રિયની બે-બે લાખ, નારકની ચારલાખ, દેવતાની ચારલાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ, મનુષ્યની ચૌદલાખ યોનિ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy