SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્વાર-ભાગ-૨ અધિજ્ઞાન વડે પેાતાના પૂર્વભવ અને હર-હિરણી નામના પોતાના પૂર્વભવના વૈરીઓને જોઈને ગુસ્સાથી લાલ આંખ કરીને તેણે વિચાર કર્યા કે, આ બંને જણા હરિવષ ક્ષેત્રમાં ક્ષેત્ર પ્રભાવથી અવધ્ય છે, એટલે મરીને અવશ્ય દેવલાકમાં જશે. તેથી અકાળે મરણદાયક તથા દુર્ગતિના કારણરૂપ એવા ખીજા ક્ષેત્રમાં લઈ જાઉં-એમ નિશ્ચય કરી તે બંને જણાને કલ્પવૃક્ષ સાથે ત્યાંથી અપહરણ કરી ભરતક્ષેત્રની ચંપાપુરીમાં લાવ્યા. તે વખતે તે નગરમાં ઇક્ષ્વાકુવ`શના ચંદ્રકીર્તિ નામના રાજા, પુત્ર રહિત મૃત્યુ પામ્યા. તેથી તેની પ્રજા રાજ્ય ચૈાગ્ય બીજા પુરુષને શેાધવા માટે ચારે તરફ ફરતી હતી, તેને તે દેવે આકાશમાં રહી પેાતાની સમૃદ્ધિ વડે બધા લેાકેાને આશ્ચય પમાડતા આદરપૂર્ણાંક કહેવા લાગ્યા, હે રાજ્ય હિતચિંતકો! તમારા જ પુણ્યના ખેંચાણથી હું રિવ ક્ષેત્રમાંથી રાજ્ય ચેાગ્ય હરિ નામના પુરુષ અને હિરણી નામની પત્ની-એમ યુગલરૂપે એમના આહાર યેાગ્ય કલ્પવૃક્ષ સાથે અહીં લાવ્યા છું. તેથી આ તમારો રાજા થા અને એમને કલ્પવૃક્ષના ફળ સાથે પશુ-પક્ષીનું માંસ-દારૂ વગેરે આહાર પણ આપવા. પ્રજાએ પણ એ વાત સ્વીકારી અને હરિને રાજ્ય પર સ્થાપન કર્યાં. તે દેવે પણ પેાતાની શક્તિથી તેમની આયુસ્થિતિને નાની કરી તથા શરીરને સા ધનુષ્ય પ્રમાણુ કરીને અદૃશ્ય થયા. હિરએ પણ સમુદ્ર સુધીની પૃથ્વી જીતીને ઘણા લાંબા વખત રાજય કર્યુ.. ત્યારથી લઈ પૃથ્વીમાં તેમના નામના વંશ પ્રત્યેૉ. ૮. ચમરેન્દ્રના ઉત્પાત : ૯૨ અસુરકુમારનિકાયના ઇન્દ્ર ચમરેન્દ્રના ઉત્પાત ઉપરના દેવલાકમાં જવું તે. તે પણ આકસ્મિક ( અચાનક ) થયુ' હાવાથી આશ્ચય છે. ભરતક્ષેત્રમાં, ખિલેલ નામના ગામમાં પુરણ નામના ધનિક ગૃહસ્થ રહેતા હતા. તે એક વખત રાત્રે વિચારવા લાગ્યા કે નિશ્ચે પૂર્વભવમાં કરેલ મેાટા તપના પ્રભાવથી આ લક્ષ્મી અને માનપાન મલ્યા છે. તેથી આવતા ભવમાં વિશિષ્ટ ફળ મેળવવું હોય, તા ઘરવાસ છેાડી કંઇક દુષ્કર તપ કરુ’-એમ વિચારી સવારે પોતાના બધાય સ્વજનોને પૂછી, પુત્રને પેાતાનું સ્થાન આપી પ્રાણામ નામના તાપસ વ્રતને સ્વીકાર્યું. તે દિવસથી જાવજીવ સુધી છઠ્ઠ એટલે એ ઉપવાસરૂપ તપ કરવા માંડયો. પારણાના દિવસે લાકડાના ચાર ખાનાવાળું ભિક્ષા પાત્ર લઇ મધ્યાહ્ન વખતે ભિક્ષા માટે ફરતા હતા. પહેલા ખાનામાં જે ભિક્ષા આવે તે મુસાફરી વગેરેને આપતા, બીજા ખાનામાં આવેલ ભિક્ષા કાગડા વગેરેને, ત્રીજા ખાનામાં આવેલ ભિક્ષા માછલા વગેરે જળચર જીવાને આપી, ચેાથા ખાનામાં આવેલ ભિક્ષા રાગ-દ્વેષ વગર તે ખાતા. એ પ્રમાણે બાર વર્ષ સુધી ખાલતપ કરી અંતિમ સમયે એક મહિનાનું અનશન કરી મરણ પામી ચમરચંચા રાજધાનીમાં ચમરેન્દ્ર તરીકે થયા. અધિજ્ઞાનથી આજુબાજુ જ્ઞાન વડે જોતા ઉપર સાધર્મોવત સમાં સૌધર્માંન્દ્રને જોઇ દેવાને કહેવા લાગ્યા કે, અરે! આ કાણુ દુરાત્મા છે? જે ન ઇચ્છવા યેાગ્ય ( મરણ ) ની ઇચ્છા કરતા મારા માથા ઉપર રહીને આમ મેાજ કરે છે,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy