SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર ભાગ-૨ મુલેાત્તરગુણ વિશુદ્ધ વસતિ; જે વાંસ, કેટ, ઉત્ક્રબણુ, છાદન એટલે ઢાંકવું, લીંપવું, બારણું કરવુ., જમીન સરખી કરવી. આવા પરિકમ એટલે એ સ`સ્કારથી રહિત હાય. ८० ૧. વાંસ કે જે મૂળ વળીઆની ઉપર રાખવામાં આવે છે. ૨. કટન એટલેપાટડાના ઉપર તિ સાડી વગેરે દ્વારા ચારે તરફથી પડખાને ઢાંકવું. ૩. ઉત્ક્રબન એટલે ઉપર રહેલા ક'ખીકા (વાંસ કે વળી) તેને ખાંધવું. ૪. ઘાસ વગેરે દ્વારા છાપરું ઢાંકવું. ૫. કાદવ કે છાણ વડે ભીંતને લીંપવી તે લેપન. ૬. સાધુ માટે વસતિનું બારણું ખીજે કરવું કે નાનુ` માઢુ કરવું. ૭. વિષમભૂમિને સરખી કરવી. આ સાત મૂળભૂત ઉત્તરગુણા છે. એટલે ઉત્તરગુણામાં આ મૂળ ગુણેા છે. આ સાત દ્વેષ રૂપ પરિકમ એટલે સંસ્કાર સાધુ માટે કરાયા હાય, તે મૂલેાત્તર દોષવાળી વસતિ કહેવાય. તે દોષોથી રહિત વસતિ મૂલાત્તરગુણ વિશુદ્ધ વસતિ છે. એટલે—આ સાત સંસ્કાર જે વસતિમાં સાધુ માટે કરાયા ન હોય, તે મૂલાત્તરગુણુ વિશુદ્ધ વસતિ છે. આ પૃષ્ઠ વંશા (પાટડા) વગેરે ચાદ દાષા વિશેાધિકાટીના છે. ૮૭૨ જે ઉત્તરાત્તરગુણેા વિશેાધિકાટીના છે. તે આ પ્રમાણે. दूमिय धूविय वासिय उज्जोइय बलिकडा अवत्ता य । सित्ता समहाविय विसोहिकोर्डि गया वसही ||८७३ || દૂમિત એટલે સુકુમાર લેપથી કામલ કરાયેલી અથવા ચુનાથી ધાળેલી, ધુપ આપેલ, સુગંધિત કરેલ, પ્રકાશવાળી કરેલ, બલી કરેલ, લીંપણ કરેલ, પાણી છાંટેલ વાસીદુ વાળેલ. આ વસતિ વિશેાધિકેાટિ દોષવાળી છે. સાધુ માટે કહેવાતા આ કાર્ય કરવાથી વસતિ ઉત્તરાત્તર ગુણા કે જે વિશેાધિકાટીના ઢાષા છે. તે દોષવાળી થાય છે. જેમ કે, ૧. જે વસતિની ભીંતને સુકુમાર લેપ વડે કેમલ કરાઇ હોય અથવા ચૂના વડે ધેાળવામાં આવી હાય કૃમિત કહેવાય. ૨. અગર વગેરે ધૂપ વડે દુ°ધ દૂર કરવા માટે ધૂપ અપાય તે પિત. ૩. દુર્ગં 'ધી દૂર કરવા માટે પટવાસ તથા ફૂલ વગેરે વડે સુગંધિત કરાય તે વાસિત. ૪. રત્ન, દીવા વગેરે દ્વારા અધારામાં પ્રકાશ કરવા તે પ્રકાશિત. પ. પૂડલા, ક્રૂર વગેરે વડે મિલ કરવી તે અલિકૃત. ૬. છાણમાટીવાળા પાણી વડે જમીનને લીંપવી તે લિપણું.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy