SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વસિતની શુદ્ધિ एगो वस्स भागो अवट्ठिओ भोयणस्स दो भागा । वडूति व हायंति व दो दो भागा उ एकेके १८७० || પાણીને એક ભાગ અને ભાજનના બે ભાગ અવસ્થિત છે. ભાજન અને પાણીના બે બે ભાગની હાનિ-વૃદ્ધિ થયા કરે. પાણીના એક ભાગ અને ભાજનના બે ભાગ નિયત છે. એટલા કાયમ માટે છે. ક્યારેક ન હેાય એમ નથી. ખાકીના બે ભાગે। એટલે ભેાજનના અને પાણીના બે ભાગેામાં વધારા-ઘટાડા થયા કરે તે આ પ્રમાણે. અતિ ઠં'ડાકાળમાં ભાજનના બે ભાગ વધે છે, અને અતિ ઉષ્ણકાળમાં પાણીના એ ભાગ વધે છે. ge અતિ ઉષ્ણકાળમાં ભાજનના બે ભાગ ઓછા થાય છે. અને અતિ ઠં ડાકાળમાં પાણીના બે ભાગ ઘટે છે. (૮૭૦) ૧૩૩ વસતિની શુદ્ધિ पट्टीवंसो दो धारणा चत्तारि मूलवेलीओ । मूलगुणेर्हि विसुद्धा एसा हु अहागडा वसही ||८७१ ॥ પૃષ્ઠવંશ એટલે પાટડા, બે ધારક, ચાર મૂળવળીએ એટલે વાંસ. આ યથાકૃત વસતિ મૂળ ગુણવર્ડ વિશુદ્ધ છે. ઘરના ઉપરના ભાગે તિસ્થ્ય એટલે આડા જે રાખવામાં આવે તે પાટડા અથવા માભ કહેવાય, એ મેાટા વાંસડા કે જેના ઉપર પાટડા આડા (તીછે) રખાય તે એ મૂળધારક કહેવાય છે. ચાર વાંસ વળી જે ઘરના ચાર પડખે રખાય છે, અને જે અને બાજુ મૂળ ધારકાના એ બે પડખે હોય છે, તે ચાર મૂળવેલી કહેવાય છે. આ વસ્તીના સાત મૂળગુણા છે. આ મૂલગુણે વાળી સજ્જન પુરુષા વડે પેાતાના માટે કરાવેલી વસતિ વિશુદ્ધ થાય છે. અને જે વળી આ વસતિ સ્પષ્ટ રીતે સાધુને ઉદ્દેશીને કરાયેલી હાય, તેા આધાકર્મી કહેવાય. (૮૭૧) મૂળગુણવાળી વસતિ કહી, હવે ઉત્તરગુણવાળી વિશુદ્ધ વસતિ કહે છે. તે ઉત્તરગુણ એ પ્રકારે છે. (૧) મૂળ ઉત્તરગુણ (૨) ઉત્તર ઉત્તરગુણ, તેમાં પ્રથમ મૂળાત્તરગુણ કહે છે. वंसगकडणोकंण छायण लेवण दुवारभूमी य । परिक्रम्मविमुक्का एस मूलुत्तरगुणे ||८७२ ||
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy