SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બાર અધિકાર. જવાબઃ–શ્રુતજ્ઞાનાત્પત્તિનું કારણ તીથંકર ભગવંતા છે. શ્રુતજ્ઞાન એમનાથી જ પ્રવજ્યું છે. આગમમાં કહ્યું છે કે ‘બ્રહ્યં માસર્ બરદા' સૂત્રકાર ગણધરોને પણ તીથ કરા જ અર્થ કહે છે. ખીજું અહિં શ્રુતસ્તવના પ્રસંગ હાવા છતાં પણ તી...કર સ્તવના દ્વારા એ જણાવે છે કે, કોઈપણ કાર્ય કરીયે ત્યારે કલ્યાણના અર્થીએ તીર્થંકરને નમસ્કારપૂકજ તે કાર્ય કરવુ' જોઇએ. આ રીતે જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ३७ (૭) “તમતિમિર” ગાથાક્ષરા વડે સૂચિત આગળની ગાથાઓ દ્વારા શ્રુતજ્ઞાનની સ્તવના કરાય છે. આ સાતમા શ્રુતસ્તુતિના અધિકાર. (૮) ‘સિદ્ધાણુ” એ પદ વડે સૂચિત આખી ગાથા વડે સિદ્ધ ભગવંતાની સ્તુતિ જાણવી. સિદ્ધસ્તુતિ નામના આ આઠમે અધિકાર. (૯) ‘જો દેવાણુ વિ’એ ગાથાક્ષરો પ્રવર્તક અને અતિ નજીકના મહા ઉપકારી તેમને કરેલ નમસ્કારનું ફૂલ પ્રગટ કરનારા વડે સૂચિત બે ગાથા દ્વારા આ તીના હૈાવાથી ભગવાન મહાવીરની સ્તવના અને આ વીરસ્તવ નામના નવમા અધિકાર. (૧૦) ‘ઉજિત સેલ’ એ ગાથાના અંશ વડે સૂચિત આખી ગાથા વડે સમસ્ત જગતના તિલક સમાન શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરાય છે. શ્રી નેમિનાથની સ્તવનારૂપ આ દશમેા અધિકાર. (૧૧) ‘ચત્તારિ અટ્ઠ' એ ગાથા વડે આશ સાકરણપૂર્વક ચાવીશ જિનેશ્વરાનુ પ્રણિધાન કરાય છે. આ અગિયારમા અધિકાર. (૧૨) ‘વૈયાવચગરાણું' આ પદ વડે સૂચિત વૈયાવચ્ચગરાણું-સ ́તિગરાણુ વગેરે કહેવાપૂર્વક કાયાત્સગ કરી તે દેવદેવીની સ્તુતિ બાલવા સુધીના ખારમા અધિકાર. આ રીતે નમાભ્રુણ વિગેરે પદા, ખાર અધિકારોના ઉલ્લેખ કરનારા આદિ પદો જાણવા. જે અધિકારમાં જે જિનેશ્વર ભગવાન આદિને વંદન કરાય છે, તે બાબત સૂત્રકાર પેાતે જણાવે છે...(૮૫-૮૬ ) पढमे छट्ठे नवमे दसमे एक्कारसे य भावजिणे । तइयंमि पंचमंमि य ठवणजिणे सत्तमे नाणं ॥ ८७ ॥ अट्टमबीच उत्थे सिद्धदव्वारिहंतनामजिणें । वेयावच्चगरसुरे सरेमि बारसमअहिगारे ॥ ८८ ॥ પહેલા, છઠ્ઠા, નવમા, દશમા અને અગ્યારમા અધિકારમાં ભાવ:જિનની, ત્રીજા અને પાંચમા અધિકારમાં સ્થાપનાજિનની, સાતમા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy