SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આ ખાર અધિકારાના આદિ પદો છે. બાર અધિકારો બતાવે છે. પ્રવચનસારાદ્વાર ‘નમ્રુત્યુણ” શ્રી જિયભયાણ' સુધી ભાવ અરિહંતાએ પ્રાપ્ત કરેલા સદ્ભૂત ગુણૢાના કિનરૂપ પહેલા અધિકાર છે. આ અધિકારમાં ભાવ-અરિહંતાની સ્તવના છે. (૨) · જે અઇયા સિદ્ધા ' એ ગાથા દ્વારા ખીન્ને અધિકાર કહ્યો. આમાં દ્રવ્ય અરિહંતાને વંદના કરાય છે. દ્રવ્યરૂપે અરિહંત તે દ્રવ્યઅરિહંત. જે ચાત્રીસ અતિશયવંત અરિહંતપણુ પામીને સિદ્ધ થયા છે અને સિદ્ધ થશે, તથા વર્તમાનકાળે છદ્મસ્થ અવસ્થામાં રહેલા તે દ્રવ્યઅરિહંતાને અહિં વંદન કરાય છે. ભૂતકાળમાં થયેલ હાય કે ભવિષ્યમાં થનાર હાય અથવા તા ભાવનું જે કારણ હાય એવા ચિત્ત કે અચિત્ત પદાર્થને ગણધરાએ દ્રવ્ય કહ્યું છે. દ્રવ્ય અરિહંતા પણ અદભાવને પામેલા જ વંદનીય તરીકે માન્ય છે. માટે ‘જે અઈચા સિદ્ધા' ગાથા પુનરુક્ત દ્રષવાળી છે, કેમકે વર્તમાનકાળ અને ભૂતકાળના જે જિનેશ્વરા અદ્ભાવને પ્રાપ્ત થયેલા છે તે જ વંદનીય છે. પરંતુ નરક વિગેરેમાં રહેલા નહિં. આ વાતને જણાવવા માટે આ ગાથા કહી છે. આ ‘દ્રવ્યઅરિહંત વંદના’ નામના બીજો અધિકાર. (૩) “અરિહંત ચેઇયાણું.” સૂત્ર ડક દ્વારા દેરાસરમાં સ્થાપિત જિનબિંાને વંદન કરાય છે માટે આને સ્થાપનાઅરિહંત વંદન” અધિકાર કહે છે. (૪) “ લાગસ્સ ઉજજોઅગરે” સૂત્ર વડે આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા, ભવ્યજનાના ભાવિમાં થનાર સમસ્ત ફ્લેશને દૂર કરનાર, એવા આસન્ન ઉપકારી ચાવીસ તીર્થંકરાના નામેાત્કીન પૂર્ણાંક સ્તવના કરાય છે, તે આ જિનનામેાત્કીન નામના ચેાથેા અધિકાર. (૫) “સવ્વલેાએ” શબ્દથી સૂચિત ‘અરિહંત ચેઇયાણુ’ વિગેરે સૂત્ર વડે ઉવલાક, અધેાલેક અને તિર્થ્યલેાકમાં શાશ્વત-અશાશ્વત જિનાલયેામાં રહેલ જિનબિંખાને વંદન કરાય છે. ‘સ લેાકમાં દેવગ્રહસ્થિત જિન સ્થાપના સ્તવ’ નામના આ પાંચમે અધિકાર. (૬) ‘પુખર’ એ ગાથાના ત્રણ અક્ષર વડે સૂચિત પુક્ષ્મરવરદીવર્ડ્સે નામની સંપૂર્ણ ગાથાથી અધ પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જમૂદ્રીપમાં રહેલ અરિહંતાની સ્તુતિ કરાય છે. અઢીદ્વીપમાં રહેલા ‘ભાવાત સ્તવ' નામના આ છઠ્ઠો અધિકાર. પ્રશ્ન :–અત્યારે તે શ્રુત-સ્તવના જ અધિકાર છે. તા પછી પ્રસ`ગ વગરની તીથ કરની સ્તવના શા માટે કરાય છે ?
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy