SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારે દ્વાર ૩૨ કાર્ય માં નિશ્ચિત સફળતા આપનાર, અતિ પ્રભાવશાળી એવા ચાદપૂર્વીના સારરૂપ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની જ્યાં વ્યાખ્યા કરેલી છે, ત્યાં તેવા પ્રકારના પ્રયાજન ઉદ્દેશથી ખત્રીશ લના કમળરૂપ યંત્રનું આલેખન કરાય, તે દરેક દલમાં લેાકને એક એક અક્ષર અવશ્ય સ્થાપવા જોઇએ અને ત્રેવીસમેા અક્ષર નાભિમાં સ્થાપવા જોઇએ. નહિ. તા નાભિનેા ભાગ શૂન્ય રહે, યંત્ર, પદ્મ વિગેરેમાં મહામંત્રની એક માત્રા પણ ઓછી સ્થાપન કરાય તે તે મંત્રથી સાધવા ધારેલ વિશિષ્ટ ઇચ્છિત ફળની પૂર્ણ પ્રાપ્તિ થતી નથી માટે “ હવઈ” એ પ્રમાણેના પાઠ જ ચેાગ્ય છે. પૂર્વાચાર્ય કૃત પ્રકરણમાં પણ કહ્યું છે, 66 अट्ठसट्ठि अक्खरपरिमाणु जिणसासणि नवकारपहाणू ! अंतिमचूला तिन्नि पसिद्धा सोलसअट्टनवक्खररिद्धा ॥” “ જિનશાસનમાં (૬૮) અડસઠ અક્ષરના પરિમાણવાળા નવકાર પ્રધાન છે. તેની અંતિમ ચૂલાના ત્રણ પદ સાલ, આઠ, નવ અક્ષર પ્રમાણ છે.” તેથી “ હવઈ ” પાઠ જે લખેલા છે તે અભિમાનથી કહ્યો છે એ પ્રમાણે સમજુ માણસાએ ન માનવું. ઇરિયાવહિયાની સ’પદા ઃ પ્રાર`ભના પદને જાણવાથી જે સંપત્તામાં જે પદો છે તે સુખપૂર્વક જાણી શકાય માટે ઇરિયાવહિયાની આઠ સપદાના પ્રથમ પદો જણાવે છે. इच्छ गम पाण ओसा जे मे एगिंदि अभिहया तस्स । इरिया विस्सामेसुं पढमपया हुंति ददुव्वा ॥ ८० ॥ ઇરિયાવહિયાની આઠ સ`પદાના પ્રથમ પદ્દાની નીચે મુજબ જાણવા. ૧ · ઇચ્છામિ પડિમિઉં’ ર્ ‘ ગમણાગમણે ’ ૩ પાણમણે’ ૪ ‘એસાઉત્તિગ ’૫ ‘જે મે જીવા વિરાહિયા ’૬ ‘ એગિઢિયા ’ ७ · અભિહયા ’ ૮ ‘ તસ્સ ઉત્તરીકરણેણું થી ઠામિ કાઉસ્સગ્ગ' સુધી...(૮૦ ) નમ્રુત્યુણની સ`પદા : अरिहं आइग पुरिसो लोगो भय धम्म अप्प जिण सव्वा । सक्कत्य संपयाणं पढमुल्लिंगणपया नेया ॥ ८१ ॥ અરિહંતાણું, આઇગરાણું, પુષુિત્તમાણું, લાગુત્તમાણું, અભયદયાણ', ધમ્મદયાણું, અપ્પડિહય, જિણાણુ જાવયાણ, સત્વનૃણું આ પ્રમાણે શક્રસ્તવની સપદાના પ્રથમ પદો જાણવા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy