SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪. શ્રમણ પંચક ૪૧૩ હે ગૌતમ! અનંતા ચારિત્રપર્યાયે કહ્યા છે. એમાં સ્નાતક સુધી જાણી લેવા. (૭૨૯) હવે આ પુલાક વગેરે કેટલા કાળ સુધી હોય છે? તે કહે છે. निग्गथसिणायाणं पुलायसहियाण तिण्ह वोच्छेओ। समणा बउसकुसीला जा तित्थं ताव होहिति ॥७३०॥ નિગ્રંથ, સ્નાતક અને પુલાક-એ ત્રણ નિર્ગથેની “મા ઘરોહી પુણ્યાd ગાથાના વચનાનુસારે જ બૂસ્વામિ પછી એ ત્રણેની ઉત્પત્તિ ન હોવાથી એ ત્રણેને વિચ્છેદ થયે છે. બકુશ અને કુશીલ સાધુઓ જયાં સુધી તીર્થ હશે ત્યાં સુધી રહેશે “વફા ગુણહિં વક્ર તિર્થં” બકુશ કુશીલ વડે તીર્થ ચાલે છે. (૭૩૦). ૯૪. શ્રમણુ–પંચક निग्गय १ सक २ तावस ३ गेरुय ४ आजीव ५ पंचहा समणा । तम्मी निग्गंथा ते जे जिगसासणभवा मुणिणो ॥७३१॥ सक्का य सुगयसीसा जे जडिला ते उ तावसा गीया । जे धाउरत्तवत्था तिदंडिणो गेरुया ते उ ॥७३२।। जे गोसालगमयमणुसरंति भन्नति ते उ आजीवा । समणत्तणेण भुवणे पंचवि पत्ता पसिद्धिमिमे ॥७३३॥ શ્રમણે પાંચ પ્રકારે છે. તે આ મુજબઃ ૧. નિગ્રંથ, ૨. શાક્ય, ૩. તાપસ, ૪. ગેરુક, આજીવક આ પાંચ શ્રમણમાં. ૧. જે નિગ્રંથ છે, તે જિનશાસનના મુનિ એટલે સાધુએ છે. ૨. શાક્યો બુદ્ધના શિષ્ય એટલે બૌદ્ધ સાધુઓ છે. ૩. જટાધારી વનમાં રહેનારા પાખંડીને તાપસ કહ્યા છે. ૪. જે ભગવા વસ્ત્રધારી ત્રિદંડ રાખનારા પરિવ્રાજકે ગરુક છે. ૫. જે ગશાલાના મતને અનુસરનારા સાધુએ તે આજીવક કહેવાય છે–આ પાંચે જગતમાં શ્રમણરૂપે પ્રસિદ્ધિ પામેલ છે. (૭૩૧-૭૩૨-૭૩૩) ૫. ગ્રાસેષણ–પંચક संजोयणा १ पमाणे २ इंगाले ३ धूम ४ कारणे ५ चेव । उवगरणभत्तपाणे सबाहिरऽभंतरा पढमा ।।७३४॥ ૧ સંયેજના, ૨. પ્રમાણુ, ૩. અંગાર, ૪, ધમ્ર, ૫, કારણુએ પાંચ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy