________________
૯૨, ચૌદપુ ના નામેા
उपायं पढमं पुण एक्कारसको डिपयपमाणेणं । बीयं अग्गेणीयं छन्नउई लक्खपयसंखं ॥ ७११॥ विरियप्पवायव्वं सत्तरिपयलक्खलक्खियं तइयं । अस्थित्वा सट्टीलक्खा चउत्थं तु ॥७१२॥ नाणप्पवायनामं एयं एगूण कोडिपयसंखं । सच्चष्पवायपुव्र्व्वं छप्पय अहिएगकोडीए || ७१३।। आयवाय पुत्रं पयाण कोडी उ हुंति छत्तीसं । कम्मयप्पवाय गवरं असीइ लक्खहिय पयकोडी ॥७१४ ॥ नवमं पच्चक्खाणं लक्खा चुलसी पयाण परिमाणं । विज्जप्पवाय पनरस सहस्स एक्कारस उ कोडी ॥७१५ ॥ छव्वीस कोडीओ पयाण पुव्वे अवंझणामि | छप्पन्न लक्ख अहिया पयाण कोडी उ पाणाऊ ||७१६ || किरियाविसालपुवं नव कोडीओ पयाण तेरसमं । अद्धत्तेरसकोडी चउदसमे बिंदुसारम्मि |||७१७ ||
૧. ઉત્પાદ :–જેમાં સવ દ્રવ્ય પર્યાયાના ઉત્પાદ ( ઉત્પત્તિ )ને આશ્રયિને પ્રરૂપણા છે, તે ઉત્પાદ નામે પહેલું પૂ. તેના અગ્યાર કરોડ પદ છે. જેનાથી અના આધ થાય તે પદ્મ એવુ' પદનુ લક્ષણ હોવા છતાં તથા પ્રકારના સ`પ્રદાયના હાવાથી તે પદ્મનું પ્રમાણ (લક્ષણ) સારી રીતે જણાતું નથી.
અભાવ
૨. અગ્રાયણીય :–જેમાં સવ દ્રવ્ય અને પર્યાયેાની તથા જીવ વિશેષાની અગ્ર એટલે પિરમાણુનુ વર્ણન કરાયું હાય, તે અગ્રાયણીય નામે બીજુ પૂર્વ છે. અગ્ર એટલે પરિમાણુ, તેનું અયન એટલે જાણકારી (જ્ઞાન) તે અગ્રાયન—તે અગ્રાયણીય પૂર્વમાં છત્તુ (૬) લાખ પદેા છે. (૭૧૧)
૩. વીય પ્રવાદ : જેમાં કવાન કે કર્મ રહિત જીવાનુ અને (ખળ)ની પ્રરૂપણા કરાયેલ છે, તે વીર્યપ્રવાદ નામનું ત્રીજુ પૂર્વ છે. તેના ૭૦
અજીવાના વીર્ય લાખ પદો છે.
૪. અસ્તિનાસ્તિપ્રવાદ :-લેાકમાં ધર્માસ્તિકાય વગેરે જે વસ્તુઓ વિદ્યમાન છે. અને ગધેડાના શીંગડા વગેરે જે વિદ્યમાન નથી. અથવા સ્યાદ્વાદ અભિપ્રાયે દરેક વસ્તુ