SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 3८४ પ્રવચનસારોદ્ધાર માયા ખપાવ્યા પછી અસંખ્ય ખંડે રૂ૫ કિટ્ટી કરેલ સૂમ લેભને ખપાવી, સંપૂર્ણ મેહના ક્ષયથી પ્રાપ્ત થતું લોકાલોક પ્રકાશ સ્વરૂપ કેવળજ્ઞાન પામે છે. આ લેભની કિટ્ટીકરણ લોભના ઉદયે શ્રેણ સ્વીકારનારાના આશ્રયી જાણવું. જે ક્રોધના. ઉદયે શ્રેણી સ્વીકારે તે, ક્રોધ વગેરે ચાની કિટ્ટીઓ કરે છે. માનના ઉદયે શ્રેણી સ્વીકારે, તે માનાદિ ત્રણ કષાયની કિટ્ટીએ કરે, માયાના ઉદયે શ્રેણે સ્વીકારે તે માયા લભની કિટ્ટી કરે એમ જાણવું. (૬૯૮) नवरं इत्थी खवगा नपुंसगं खविय थीवेयं । हासाइछगं खविउ खवइ सवेयं नरो खवगो ॥६९९॥ આ ક્ષપણાને ક્રમ ગાથામાં જે કહ્યો તે નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર આશ્રયી. કહો છે. જે સ્ત્રીવેદે શ્રેણી આરંભનાર હોય, તો તેમાં આ વિશેષતા છે કે, તે પહેલા નપુંસકવેદને ખપાવે છે. તે પછી સ્ત્રીવેદને ખપાવે છે. અને સ્ત્રીવેદના ક્ષયની સાથે પુરુષવેદને બંધ વિચ્છેદ થાય છે. તે પછી અવેદક તે પૂર્વોક્ત પુરુષવેદ અને હાસ્યાદિ ષટ્રક એમ સાત પ્રકૃતિઓને એક સાથે ખપાવે છે. અને બાકીની પ્રકૃતિએ આગળ પ્રમાણે ખપાવે છે. જે પુરુષવેદે શ્રેણી સ્વીકારનાર હોય, તે પહેલા નપુંસકવેદ, તે પછી સ્ત્રીવેદ. તે પછી હાસ્યાદિ ષટ્રક ખપાવી પછી પુરુષવેદને ખપાવે છે. બાકીનું આગળ પ્રમાણે (૬૯) ૯૦. ઉપશમશ્રેણી अणदंसनपुंसित्थीवेयछकं च पुरिसवेयं च । दो दो एगंतरिए सरिसे सरिस उवसमेइ ॥७००॥ ક્રમશ: અનંતાનુબંધી ચાર કષાય, દશનત્રિક, નપુંસદ, સ્ત્રીવેદ, હાસ્યષટુક, પુરુષદ, ક્રોધ વગેરે કષાય અને આંતરે સંજવલનું ક્રોધ વગેરે સરખા કષાને ઉપશમાવે છે. ઉપશમ શ્રેણીને પ્રારંભ કરનાર અપ્રમત્તસંયત જ હોય છે. ઉપશમ-શ્રેણીની પૂર્ણાહુતિમાં જીવ અપ્રમત્તસંયત, પ્રમત્તસંયત, દેશવિરત કે અવિરતમાંથી કેઈપણ હોય છે. બીજા આચાર્યો કહે છે કે, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્તસંવતમાંથી કેઈપણ અનંતાનુબંધી કષાને ઉપશમાવે છે. દર્શનત્રિક વગેરેને તે સંયમમાં રહેલા આત્મા જ ઉપશમાવે છે. એમાં પહેલા અનંતાનુબંધીની ઉપશમના કરે છે. કેઈપણ અવિરત વગેરે કેઈપણ ગમાં વર્તતા તેજલેશ્યા, પલેશ્યા અને શુભેચ્છામાંથી કેઈપણ શુભ લેશ્યાવાન
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy