SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ પ્રવચનસારા દ્ધાર માને છે. તથા હેાઠ પર થૂંક વગેરે ખરાબ હોવા છતાં તેને મેહથી ચૂસે છે. સ્તન, જઘનનાં ઝરતા રસને ઈચ્છતા ન હોવા છતાં તેને માહિત થયેલા સેવે છે. એવા તેના સ્વરૂપની ભાવનાથી સહન કરાતું હોવાથી તે સ્ત્રીપરિષહ કહેવાય છે. આના ભાવાર્થ એવા છે કે સ્ત્રીઓના અંગોપાંગ, જીદ્દા, હાસ્ય, કટાક્ષ વગેરેથી ચિત્તને ખે‘ચનારી ચેષ્ઠાએને મનથી ન વિચારે અને મેાક્ષમાર્ગમાં અગલા જેવી સ્ત્રીએના વિષે કામબુદ્ધિથી નજર પણ ન નાંખે. ૯. ચર્ચા:-ફરવું તે ચર્યા. તે દ્રવ્યથી ગામેગામ વિહાર કરવા તે અને ભાવથી એક સ્થાને રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ એટલે અનાસક્ત હોવુ, તે ચર્ચાપરિષહ. આળસ છેાડી ગામ, નગર, કુલ વગેરેમાં અનિયત વસતિપૂર્વક નિર્મમપણે દરેક માસમાં વિચરવુ' જોઇએ. ૧૦. નૈષેધિકીઃ- પાપ કર્મના અને ગમનાદિ ક્રિયાના પ્રતિષેધ કરવા તે નિષેધ, તે નિષેધનાં પ્રત્યેાજનવાળી જે ક્રિયા તે નૈષધિકી. શૂન્યાગાર એટલે ખંડિયેર, સ્મશાન વગેરૂપ સ્વાધ્યાય વગેરેની ભૂમિ, તેના જે પરિષ, તે નૈષેધિકીપરિષહ. બીજા સ્થાનેામાં નિષદ્યાપરિષહ પણ કહ્યો છે. જેના પર એસાય એટલે તે નિષદ્યા, તે સ્ત્રી, પશુ, પંડક રહિત સ્થાન તે સ્થાનમાં ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગાને ઉદ્વિગ્નતા વગર સારી રીતે સહન કરે. ૧૧. શય્યા :– જેમાં સૂવાય તે શય્યા. તે ઉપાશ્રય અથવા સંથારા. તેને જે પરિષહ તે શય્યાપરિષહ. વિષન ભૂમિવાળા કે ધૂળના ઢગલાવાળા, અતિ ઠંડી-ાળા કે અતિ ગરમીવાળા ઉપાશ્રય અથવા કામળ, કઢીન, વગેરે હલકા ભારે સંથાન મેળવીન ઉદ્વેગ ન કરે. ' ૧૨. આક્રોશઃ અનિષ્ટ વચનરૂપ આદેશ. તેના જે પરિષહ તે આદેશપષિહ તે આક્રેશપરિષહ જો સાચા હાય, તે પછી શેના ગુસ્સા કરવા ? આ મ· શિખામણુ આપે છે માટે મારા ઉપકારી છે. આવુ ફરીવાર નહીં કરીશ.' જે જૂઠો હાય ખીલકુલ ગુસ્સો ન કરવા. કહ્યું છે કે બુદ્ધિમાન આદેશ આવે ત્યારે બુદ્ધિવની વિચારણામાં જોડવી કે જો સાચું છે તે ગુસ્સો શાના? જો જુ ું છે, તેા પછી ગુરૂ શા માટે ? વગેરે વિચારી ગુરુ . ન કરવે. ૧૩. વધઃ-હણવું એટલ મારવું તેના જે પરિષહ તે વધારહુ કાઈ દુરાત્મ હાથ, પગની લાત, ચાબુક વગેરંથી દ્વેષપૂર્વક મારે તે તેન સારી રીતે સહન કર ' હૃદયને કાપથી ક્લુષિત ન કરે અને ત્યારે વિચારે કે આ શરીર આત્માથી ભિન્ન પુર્ંત સમૂહરૂપ છે. આત્માનેા નાશ કરવા કોઇ શક્તિમાન નથી, આ તે ખારા કરક ફળ જ પ્રાપ્ત થયું છે. ન
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy