SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પ્રવચન સારોદ્ધાર અથવા નાની પહોળાઈવાળું અને અ૫ જાડાઈવાળું છેદપાટી અથવા શેડા પાનાવાળું ઊંચું જે પુસ્તક તે છેદપાટી. (૬૬૫ થી ૬૬૮) ૮૦, દંડપંચક लट्ठी १ तहा विलट्ठी २ दंडो य ३ विदंडओ य ४ नाली अ५ । भणियं दंडयपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६९।। - યષ્ટિ, વિષ્ટિ, દંડ, વિદંડ તથા નાલિકા–આ પાંચ દાંડા તીર્થકર ગણધરેએ કહ્યા છે. તે દંડપંચકનું સ્વરૂપ આગળની ગાથામાં છે. (૬ ૬૯) लट्ठी आयपमाणा विलट्ठी चउरंगुलेण परिहीणा । હંતો વાદુપમાળો વિલો વજafમો ૩ I૬૭૦ [ોનિ ૭૩૦] लट्ठीए चउरंगुल समूसिया दंडपंचगे नाली । नइपमुहजलुत्तारे तीए थग्धिज्जए सलिलं ॥६७१॥ बज्झइ लट्ठीए जवणिया विलट्ठीऍ कत्थइ दुवारं । गट्टिज्जई ओवस्सयतणयं तेणाइरक्खट्ठा ॥६७२॥ उउबद्धम्मि उ दंडो विदंडओ धिप्पए परिसयाले । जं सोलहुओ निज्जइ कप्पंतरिओ जलभएण ॥६७३।। યણિદંડ –આત્મ પ્રમાણ એટલે સાડા ત્રણ (૩) હાથ પ્રમાણ છે. વિષ્ટિદંડ -ચછિદંડથી ચાર આગળ ન્યૂન હોય છે. દંડ –ખભા સુધીના હાથ પ્રમાણ હોય છે. વિડ:–બગલ સુધીના પ્રમાણનો હોય છે. નાલિકા -ષ્ટિથી ચાર આગળ ઊંચી હોય છે. એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ આત્મ પ્રમાણથી ચાર આગળ વધારે ૩ હાથ અને સોલ આંગળ અધિક હોય છે. આ પાંચે ઠંડીનું જે પ્રયોજન છે. તે બતાવે છે. નાલિકા -નદી, સરોવર વગેરે ઉતરવાની ઈચ્છાવાળા મુનિઓ, આ પાણી ઊંડુ છે કે છીછરું—એમ જાણવા નાલિકા વડે પાણીની ઊંડાઈ માપે છે. યષ્ટિ -ભજન સમયે ઉપાશ્રયમાં સાગરિક એટલે ગૃહસ્થો વગેરે ન આવે, તે માટે ચછિદંડ વડે પડદો બંધાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy