SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પ્રવચનસારાદ્ધાર તે કલ્પમાં પ્રવેશ કરાવે જેથી પાંચનેા ગચ્છ થાય. એ પ્રમાણે જઘન્યથી એક પ્રતિપદ્યમાન સાધુ હાય છે. ઉત્કૃષ્ટથી સેંકડા પ્રતિપદ્યમાનક હોય છે. (૬૨૭) पुव्व पडिवन्न गाणवि उक्कोसजहणसो परिमाणं । कोडितं भणियं होइ अहालंदियाण ૬૨૮ાા પૂર્વ પ્રતિપન્નો એટલે પૂર્ણાંમાં સ્વીકારેલ યથાલ કિ. સામાન્યથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટિ પૃથક્ક્ત્વ પ્રમાણુ હાય છે. કલ્પચૂર્ણીમાં કહ્યું છે કે ‘પ્રતિપદ્યમાન જઘન્યથી ત્રણ ગણુ હોય છે અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ ગણુ હાય છે. પુરુષ પ્રમાણથી પ્રતિપદ્યમાન જઘન્યથી પંદર પુરુષા અને ઉત્કૃષ્ટથી હજાર પૃથફ્ન પ્રમાણ પુરુષ છે. પૂર્વ પ્રતિપન્ન જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટ પૃથ છે.' પણ અહીં જધન્યથી ઉત્કૃષ્ટની સખ્યા માટી જાણવી. (૬૨૮) SLL ૭૦. નિર્ધામક મુનિ उव्वत्त १ दार २ संथार ३ कहग ४ वाईय ५ अग्गदारंमि ६ । ' भत्ते ७ पाण ८ वियारे ९-१० कहग ११ दिसा जे समत्था य १२ ॥६२९ ॥ एएस तु पयाणं चउक्कगेणं गुणिज्जमाणाणं । निज्जामयाण संखा होइ जहासमय निट्ठिा ||६३०|| અનસન કરનારની સેવા કરનારા તે નિર્યામક કહેવાય છે, તે નિર્યામકેા પાસસ્થા, અવસન્ના વગેરે દોષવાળા કે અગીતાને ન કરવા. પરંતુ કાળાનુસાર ગીતાતા વગેરે ગુણવાળા અને વિશેષ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં તત્પર હોય તેમને નિર્યામક કરવા. એ નિર્યામા ઉત્કૃષ્ટથી અડતાલીસ ( ૪૮ ) હેાય છે. તે આ પ્રમાણે. ૧. ઉન વગેરે શરીરની સેવા કરનારા. ૨. અંદરના બારણા આગળ રહેનારા. ૩. સથારા કરનારા. ૪. અનશિનની આગળ ધર્મ કથા કરનારા. ૫. વાદિ. ૬. મકાનના આગળના બારણે રહેનારા. ૭. અનશન ચેાગ્ય ભેાજન લાવનારા. ૮, એમને ચેાગ્ય પાણી લાવનારા. ૯. સ્થ"ડિલ કરાવીને પરઠવનારા,
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy