SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. થાલ'દિકલ્પ ગચ્છમાં પ્રતિબદ્ધ કે અપ્રતિબદ્ધ બંનેને તપ, સત્વ વગેરે ભાવનારૂપ સર્વ સામાચારી જિનકલ્પીએની જે પ્રમાણે કહી છે. તે પ્રમાણે જ હોય છે. પરંતુ કાલ વિષયક ભેદ જાણવા. ભેદ કહે છે. ઋતુબદ્ધકાળે પાંચ દિવસ અને વર્ષાઋતુમાં ચાર માસ એક જ જગ્યાએ સ્થિર રહે. આના તાત્પર્યા આ પ્રમાણે છે. ઋતુબદ્ધકાળે યથાલ કિ સાધુએ જો ગામ માટુ હોય, તે ઘરની હારરૂપ છ શેરીઓને કલ્પી એક એક શેરી પાંચ પાંચ દિવસ ભિક્ષા કરે. અને ત્યાં રહે, એમ છ શેરીદ્વાર ગામમાં એક મહિના પૂરા થાય. જો ગામ માટું ન હેાય, તે આજુબાજુ છ ગામામાં પાંચ પાંચ દિવસ રહે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે ૩૩૩ • એક એકમાં પાંચ દિવસ-એમ પાંચ-પાંચ દિવસ વડે મહિના પૂરા થાય.’ એની ચૂ” આ પ્રમાણે છે. જો એક જ ગામ વિસ્તારવાળુ હાય, તા તેની છ શેરીએ કરીને એક શેરીમાં પાંચ દિવસા ફ્ે. એમ મીજી શેરીમાં પણ પાંચ દિવસ, એમ છઠ્ઠી શેરીમાં પણ પાંચ દિવસે ફરે. એમ એક ગામમાં એક માસ થાય. હવે જો એ ગામ માટું ન હોય, તેા યથાલ કે તે ક્ષેત્રની આજુબાજુના છ ગામામાં એક એકમાં પાંચ પાંચ દિવસ ફરે. એ પ્રમાણે એક માસના પાંચ પાંચ દિવસના ભાગ કરી પૂરા કરે.' (૬૧૫) યથા'દિકાના પરસ્પરના ભેદઃ गच्छे पविद्धाणं अहलंदीणं तु अह पुण विसेसो । उग्गह जो तेर्सि तु सो आयरियाण आभवइ ॥६१६॥ ગચ્છપ્રતિબદ્ધ યથાલદિકાના ગચ્છથી અપ્રતિબદ્ધ યથાલ ક્રિકાથી ભેદ છે. ગચ્છપ્રતિબદ્ધ યથાલ દ્દિકાના પાંચ કેશ સુધી જ ક્ષેત્રાવગ્રહ હોય છે. કારણ કે આચાર્યના એટલે અવગ્રહ હેાય છે. આચાર્યની નિશ્રાએ તેઓ વિચરે છે તેમને તે આચાય ના જ ક્ષેત્રાવગ્રહ થાય છે. ગચ્છઅપ્રતિબદ્ધ યથાલ દ્દિકાના જિનકલ્પીની જેમ ક્ષેત્રાવગ્રહ નથી હાતા. ( ૬૧૬ ) एगवसहीऍ पणगं छब्वीहीओ य गामि कुव्वंति । दिवसे दिवसे अन्नं अडंति वीहीसु नियमेणं ॥६१७॥ એક વસ્તીમાં પાંચ દિવસ રહે અને ગામના શેરીનાં છ ભાગ કરી એક એક શેરીમાં પાંચ પાંચ દિવસ ફરે. હવે ખંને પ્રકારના યથાલક્રિકાના ભિક્ષાચર્ચામાં જે તફાવત છે, તે કહે છે. ઋતુબદ્ધકાળે એક વસતિમાં પાંચ દિવસ સુધી રહે. વર્ષાઋતુમાં એક જ વસતિમાં ચાર માસ રહે. અને ગામના છ ભાગ ( શેરી ) કરે. આના ભાવાર્થ આ પ્રમાણે છે કે, ‘યથા ક્રિકેાને, ગામના ઘરની હારરૂપ છ ભાગો કલ્પે. (ભાગા કરે છે) એક એક
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy