SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ૬. સંયમઃ— આશ્રવની વિરતિ તે સંયમ. ૭. સત્યઃ મૃષાવાદની વિરતિ તે સત્ય. ૮. શૌચઃ સંયમમાં નિરતિચારતા તે શૌચ. ૯. અકિંચનઃ– પ્રવચન સારોદ્ધાર જેની પાસે કાઈ પણ દ્રવ્ય ન હોય તે અચિન. તેના જે ભાવ તે અકિચન્ય. ઉપલક્ષણથી શરીર અને ધર્મોપકરણ વગેરે ઉપર નિર્મમપણાના જે ભાવ તે આકિચન્ય. ૧૦ બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યની નવ ગુપ્તિ સહિત ઉપસ્થ (લિંગ)ના પ્રકારના યતિધર્મ છે. ખીજાએ દર્શ પ્રકારના યતિધર્મ ક્ષમા, મા વતા, આ વતા, મુક્તિ, લઘુતા, તપ, અને બ્રહ્મચર્ય. આ સ'યમ તે બ્રહ્મચર્ય'. આ દશ પ્રમાણે કહે છે. સંયમ, ત્યાગ, અકિચન્ય ૧. લઘુતા એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ગૌરવત્યાગ. ત્યાગ—સવ સંગાના ત્યાગ અથવા સંચમીને વજ્રાદિ આપવું. તે. બાકીનાં ઉપર પ્રમાણે. (૫૫૩) ૧. સયમઃ— पंचासवा विरमणं पंचिदियनिग्गहो कसायजयो । isarta विरई सतरसहा संजमो होइ ॥ ५५४॥ પાંચ આશ્રવને વિરમણ, પાંચ ઈન્દ્રિયનેા નિગ્રહ, કષાયજય, ત્રણ દડની વિરતિ-એમ સત્તર પ્રકારે સયમ હાય છે. પાંચ આશ્રવરમણઃ-જેના વડે કર્માં આવે તે આશ્રવ એટલે નવા કર્મ બંધના કારણ તે−૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન અને ૫, પરિગ્રહ એમ પાંચ છે તેનાથી વિરમવું અટકવું તે વિરમણુ સયમ, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ :-૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેંદ્રિય, ૩. ઘ્રાણેંદ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ, શ્રાદ્રેન્દ્રિય-આ પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ એટલે નિયંત્રણ સ્પર્શઢિ વિષયામાં લંપટપણાના જે ત્યાગ, તે નિગ્રહ. કષાયજય :-ક્રોધ, માન, માયા, લાભ-આ ચાર કષાયાના જય એટલે ઉયમાં આવેલાને નિષ્ફળ કરીને અને અનુયમાં રહેલાને ઉત્પન્ન ન થવા દેવા તે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy