SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨. સાધ્વીજીઓના ઉપકરણ ૨૩૦ અવગ્રહ એટલે યાનિદ્વારની સૈદ્ધાંતિક સંજ્ઞા છે. તેનુ' આન'તક એટલે વજ્ર, તે અવગ્રહાન તક નાવડાના આકારે એટલે વચ્ચેના ભાગ પહેાળેા અને છેડાના અને ભાગ સાંકડા તે અવગ્રહાન તક. તેને શુદ્ઘપ્રદેશની તથા બ્રહ્મચર્યની રક્ષા માટે રખાય છે. તેની સંખ્યા એક હાય છે. તથા બીજપાતની રક્ષા માટે જાડા વજ્રનુ બનાવાય છે. પુરુષ સમાન કશ—સ્પર્શ વિનાનુ કામળ વજ્રનું કરાય છે. કેમકે કામળ વસ્રના સ્પ સ્ત્રીની ચેાનિના સ્પર્શ જેવા હોય છે. સજાતિયને સજાતિયના સ્પર્શ વિકાર માટે થતા નથી. એટલે કામળ વસ્ત્ર લીધું છે. તે અવગ્રહાન તક શરીર પ્રમાણનું કરવું. કેમકે કાઇનું શરીર જાડુ' હાય કોઇનું પાતળું હાય છે માટે શરીર પ્રમાણે કરવું. (પ૩૧) (૨) પટ્ટક – sa होइ एगो देहपमाणेण सो उ भइयव्वो । छायं तो गहणतं कडिबद्धो मल्लकच्छा व ॥ ५३२॥ પટ્ટો પણ એક રાખવા. તેના છેડાના ભાગ ખીટક એટલે પાનના ખીડા જેવા (બીડુ') ખંધવાળું, સાધિક ચાર આંગળ પહેાળા અને સ્ત્રીની કમ્મર પ્રમાણુ લાંખ હાય છે. એટલે પહેાળી કમ્મરવાળાના લાંખા હાય અને પતલી કમ્મરવાળાને ટૂંકા હોય છે. આનું પ્રયાજન અવગ્રહાન તકના પાછળ અને આગળના છેડાને ઢાંકી વર્લ્ડની જેમ કમ્મર પર બધાય છે. તે ખાંધી દેવાથી કાઇ મદ્યના કચ્છ જેવુ' લાગે. (૫૩૨) (૩) અરુિક :–(૪) ચલનિકા :– अद्धोरुगोवि ते दोवि गिहिउं छायए कडीभागं । जाणुपमाणा चलणी असीविया लेखियाए व ॥ ५३३ || ઉરુ એટલે જાનુના નીચેના અડધા ભાગ. તે જેનાથી ઢંકાય તે અર્ધારુક તે અવગ્રહાન તક અને પટ્ટો ઢંકાય તેવુ' મહૂની ચડ્ડી પ્રમાણ હોય છે. તે એ ઉરૂની વચ્ચે કસથી બંધાયેલું હોય છે તથા ચલનિકા પણ તેવી જ હોય છે. તેના નીચેના ભાગ ફક્ત જાનુ પ્રમાણને સીવ્યા વગર દોરાથી બાંધેલ હાય છે તેથી તે લ‘ખિકા એટલે વાંસપર નાચનારી નકીના કપડા જેવુ... થાય છે. (૫૩૩) (૫) અભ્ય'તરનિવ`સની : (૬) અહિનિવસની अंतोनियसणी पुण लीणतरी जाव अद्धजंघाओ । बाहिरगा जा खलुगा कडीइ दोरेण पडिबद्धा ॥ ५३४ ॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy