SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. આઠ મહાપ્રાતિહાય આગળની ગાથામાં જણાવેલ વાતને વ્યવહારભાષ્યાધારે દૃઢ કરે છે. આ શરીરમાં બે પ્રકારે વાયુના માર્ગ છે. તેને નવડાવવા છતાં દુર્ગંધ, મેલ, પરસેવા વગેરે તેમાંથી ઝરે છે તથા અધેાવાયુ અને શ્વાસેાશ્વાસથી વાયુ છૂટે છે માટે આશાતનાના કારણરૂપ હેાવાથી, સાધુએ જિનમદિરમાં રહેતા નથી. (૪૩૮) तिन्नि वा कढई जाव, थुइओ तिसिलोइया । ૧૯૯ तव तत्थ अणुन्नायं, कारणेण परेण उ ॥४३९॥ ત્રણ સ્તુતિ અને ઉપર ત્રણ શ્લાક ( સિદ્ધાણં મુદ્દાણુ સ્તંત્રનાં ) કહેવાય ત્યાં સુધી તથા બીજા પણ કારણવશથી ત્યાં ( જિનમદિરમાં ) રહેવા માટે યતિઓને અનુજ્ઞા અપાઇ છે. (૪૩૯) પ્રશ્ન :–જો સાધુને દેરાસરમાં રહેવાથી આશાતના થતી હાય તે આશાતના ભીરૂ સાધુએએ દેરાસરમાં ક્યારેય ન જવું જોઈએ. ઉત્તર :–કાયાત્સગ પછી જે ત્રણ સ્તુતિ અને સિદ્ધાણુ-બુદ્ધાણુનાં ત્રણ શ્લાક ન ખાલાય ત્યાં સુધી સાધુને જિનમ`દિરમાં રહેવાની અનુજ્ઞા છે. એટલે કાઉસગ્ગ કર્યો પછી જે ખેલાય તે ત્રણ થાયા તથા છંદ વિશેષ રૂપ ત્રણ લેાકેા ખાલાય ત્યાં સુધી દેરાસરમાં રહે. તેમાં પહેલા લેાક ‘સિદ્ધાણુ. બુદ્ધાણુ” રૂપ, બીજો શ્લાક નો રેવાળ વિ’રૂપ અને ત્રીજો લેાક રૂપો વિ સમુારો આ ત્રણ ક્લાક અને તે પછીની એ ગાથા અને ચાથી થાય ગીતા આચરણરૂપ હાવાથી કરાય છે. પૂરતું જ જિનમ`દિરમાં સાધુને રહેવાની રજા છે. આટલા ટાઈમ ગીતા આચરણ મૂલ ગણધર કથિતની જેમ સર્વે મુમુક્ષુએએ સર્વ રીતે આરાધવું જોઈએ. ચૈત્યવંદન બાદ વધારે ટાઈમ પણ જે ધ શ્રવણુ કરવા માટે ભવિક લેાકેા આવ્યા હાય અને તે દ્વારા ઉપકાર થતા હાય તા તે કારણે મુનિઓને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા કરાયેલ છે. એ સિવાયના કાળમાં સાધુને જિન આશાતનાના ભયથી તીથંકર ગણધરાએ રજા આપી નથી. તેથી સાધુ ભગવંતેએ પણ આ પ્રમાણે આશાતના તજવી જોઈએ. ગૃહસ્થાએ તે વિશેષ પ્રકારે છેાડવી જોઇએ. એમ તીર્થકરાની આજ્ઞા છે અને આજ્ઞાભંગ માટા અનર્થ માટે થાય છે. બૃહતકલ્પભાષ્યમાં ‘બાળારૂ શિય ચળ’ આજ્ઞા વડે જ ચારિત્ર છે. -એમ કહ્યું છે. (૪૩૯) ૩૯. આ મહાપ્રાતિહાય कंकिल्लि १ कुसुमवुट्टी २ दिव्वज्झणि ३ चामरा ४ ssसणाई ५ च । भावलय ६ भेरि ७ छत्तं ८ जयंति जिणपाडिहेराई ||४४०||
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy