SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રવચનસારોદ્ધાર સ્વામી ૭૦ ધનુષ, ૧૩. વિમલનાથ ૬૦ ધનુષ, ૧૪. અનંતનાથ ૫૦ ધનુષ, ૧૫. ધર્મનાથ ૪૫ ધનુષ, ૧૬. શાતિનાથ ૪૦ ધનુષ, ૧૭. કુંથુનાથ ૩૫ ધનુષ, ૧૮. અરનાથ ૩૦ ધનુષ, ૧૯. મલ્લિનાથ ૨૫ ધનુષ, ૨૦. મુનિસુવ્રતસ્વામી ૨૦ ધનુષ, ૨૧. નમિનાથ ૧૫ ધનુષ, ૨૨. નેમનાથ ૧૦ ધનુષ, ૨૩. પાર્શ્વનાથ ૯ હાથ, ૨૪. મહાવીર સ્વામી ૭ હાથ પ્રમાણ છે. તીર્થકરોનું આ દેહપ્રમાણુ પરમાણ, રથરેણ, ત્રસરેણુ આદિથી ઉત્પન્ન થયેલ ઉસેધાંગુલ વડે જાણવું. (૩૭૭–૩૭૮) : ૨૯. લંછન वसह १ गय २ तुरय ३ वानर ४ कंचो ५ कमलं च ६ सत्थिओ ७ चंदो ८ । मयर ९ सिविच्छ १० गंडय ११ महिस १२ वराहो १३ य सेणो १४ य ॥३७९॥ वजं १५ हरिणो १६ छगलो १७ नंदावत्तो १८ य कलस १९ कुम्भो २० य । नीलुप्पल २१ संख २२ फणी २३ सीहो २४ य जिणाण चिन्धाइं ॥३८०॥ ૧. વૃષભ, ૨. હાથી, ૩. ઘેડ ૪. વાનર, ૫. કચપક્ષી, ૬. કમળ, ૭. સાથીઓ, ૮, ચંદ્ર, ૯, મગર, ૧૦. શ્રીવત્સ, ૧૧, ગેંડા, ૧૨. પાડે, ૧૩. વરાહ, ૧૪. નપક્ષી, ૧૫. વજ, ૧૬. હરણ, ૧૭, બકરે, ૧૮. નંદાવત, ૧૯ કુંભ, ર૦. કાચબો, ૨૧. નીલકમલ, રર. શેખ, ર૩. સપ, ર૪. સિંહઆ વીશ લંછન ઋષભદેવ વગેરે તીર્થકરેના ક્રમશઃ જાણવા.(૩૭૯-૩૮૦) ૩૦. વણું पउमाभवासुपुज्जा रत्ता ससिपुष्पदंत ससिगोरा । सुव्बयनेमी काला पासो मल्ली पियंगाभा ॥३८१।। वरतवियकणयगोरा सोलस तित्थंकरा मुणेयव्वा । પણ વનવિભાગો રીસાણ વિfવાળ રૂા. [ ભાવ. નિ. ૨૨૪–૧] પપ્રભુ અને વાસુપૂજ્ય જાસુદના ફુલ જેવા રાતા, ચંદ્રપ્રભુ અને સુવિધિનાથ ચંદ્ર જેવા સફેદ, મુનિસુવ્રત અને નેમનાથ ઈન્દ્રનીલમણ જેવા શ્યામ પાર્શ્વનાથ અને મહિલનાથ રાયણના વૃક્ષ જેવા લીલા, બાકીના સેળ તીર્થકરો શુદ્ધ તપાવેલ સેના જેવા વણવાળા જાણવા. આ પ્રમાણે વીસ તીર્થંકરનાં વર્ણન છે. (૩૮૧-૩૮૨)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy