SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રવચનસારાદ્ધાર ઉત્પન્ન થાય, તા એક દિશામાં નેવું યાજન કરી ખીજીમાં એકસે દશ ચેાજન કરે. બંને પ્રકારે ખસા યાજનરૂપ પ્રમાણુ અખંડ રહે છે. એક તરફ્ ક્ષેત્ર વધારતા ત સાપેક્ષપણાથી અતિચાર. જો અનાભાગથી ક્ષેત્ર પ્રમાણનું ઉલૢ ઘન થયું હાય, તેા પાછા ફરી જવું. જાણ્યા પછી આગળ ન જવું અને બીજાને માલવા નહિ. અજાણતા જે ગયા હાય, તે તેને જે કંઈ મેળવ્યુ' અથવા પાતે ભૂલી ગયા હોય અને જે કંઈ મેળવ્યું હાય તા તે છેડી દેવુ'. (૨૮૦) સાતમા વ્રતનાં અતિચારઃ अपक्कं दुप्पक्कं सच्चित्तं तह सचित्तपडिबद्धं । तुच्छोस हिभक्खणयं दोसा उवभोगपरिभोगे || २८१॥ અપક્વ, દુપક્વ, ચિત્ત-અચિત્ત પ્રતિબદ્, તુચ્છઔષધિ ભક્ષણ-પાંચ અતિચારા ઉપભાગપરિભાગમાં છે. શ્રાવક પ્રાયઃ નિરવદ્યાહારપૂર્વક ભાજન કરે છે. આથી તેની અપેક્ષાએ યથા ચેાગ્ય અતિચારો જાણવા. ૧. અપક્વ એટલે અગ્નિ આદિનાં સસ્કાર વગર જે શાલી-ઘઉં વગેરે અનાજ અનાભાગ કે અતિક્રમ વગેરેથી ખાય તે અતિચાર. પ્રશ્ન:-અપક્વ અનાજ જો સચિત્ત ન હોય, તા સચિત્ત નામનાં ત્રીજા અતિચારમાં જ સમાવેશ થઈ જાય છે. માટે જુદું ગણવાની જરૂર રહેતી નથી. અને અચેતન હાય, તા નિરવદ્યાહારનાં ભક્ષણથી અતિચાર શી રીતે ? ઉત્તર:–સાચી વાત છે. પરંતુ ત્રીજો ચેાથેા અતિચાર સચિત્ત, કંદમૂળ, ફળ વિષયક છે. જયારે પહેલા—બીજો અતિચાર શાલિ વગેરે અનાજ વિષયક છે. એમ વિષયકૃત ભેદ છે. આથી જ આવશ્યકસૂત્રમાં પણ અપક્વ ઔષિધ ભક્ષણરૂપ અતિચાર ગણાવ્યા છે. લાટમાં કણીયા વગેરે અપરૂપે હોવાથી સચિત્તાવયવરૂપે સંભવે છે. અને લેટરૂપે અચેતન છે. એવી બુદ્ધિથી વાપરતા વ્રતસાપેક્ષતા હેાવાથી અતિચાર કહેવાય. ૨. દુષ્પવ એટલે મંદપક્વ કે જે અધ` સીઝેલ છૂટા કરેલ ચેાખા, જવ, ઘઉં, સ્થૂલમાંડા, કંકોડા વગેરે, પવફળ વગેરે જે ખાતા નુકશાન થાય અને તે જેટલા અંશે સચિત્ત હાય, તેટલા અંશે પરલેાકને પણ નુકશાન કરે. પૃથુક ( પૌંઆ ) વગેરે દુષ્પવપણાથી સચેતનપણાના સંભવ હાય છે અને પપણાથી અચેતનપણાની બુદ્ધિથી ખાય તે અતિચાર. ૩. ચેતના યુક્ત જે હાય તે સચિત્ત કહેવાય. આહારલાયક કંદમૂળ ફળ વગેરે અથવા પૃથ્વીકાય વગેરે. અહિં ત્યાગ કરેલ વિષયમાં પ્રવૃત્તિ થવાથી ભંગ થવા છતાં પણ વ્રતસાપેક્ષતા, અનાભાગ, અતિક્રમ વગેરેનાં કારણે પ્રવૃત્તિ થવાથી અતિચાર જાણવા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy