SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્વાર વિરમણવ્રતનાં ભંગરૂપ જ છે. કેમકે સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીથંકરદત્ત, ગુરૂઅનુત્તઆ ચારની અવિરત તે અદત્તાદાન છે. માટે વ્રતભંગ કહેવાય. પરંતુ દુશ્મન રાજાની જગ્યામાં તે હું વેપાર જ કરૂ' છું, ચારી કરતા નથી. એવી વિચારણાથી વ્રત સાપેક્ષપણુ હાવાથી અતિચાર છે અને લાકમાં પણ તે ચાર તરીકે ગણાતા નથી. ૧૪૦ ૫. સરખે સરખી વસ્તુનું મિશ્રણ કરવું તે સશયુતિ કહેવાય. જેમ ડાંગરમાં પલ’જી (એક પ્રકારનું ધાન્ય) મેળવવી. ઘી માં ચરખી મેળવવી, તેલમાં મૂત્ર વગેરે, સફેદ ચાખ્ખા અનાજના દાણામાં હલકા દાણા મેળવવા, ચાખ્ખા સાના ચાંદીમાં અશુદ્ધ સેના-ચાંદીનુ` મિશ્રણ કરીને વેપાર કરવા તે અતિચાર, અહિં ફૂટ—તેલ-માન-માપ અને સદેશયુતિ બીજાને ઠગીને પરધન ગ્રહણુરૂપ હાવાથી વ્રતભંગ છે. મેં તા ખાતર પાડવું વગેરે ચારીનેા જ ત્યાગ કર્યો છે, અને આ તે વ્યાપારકલા છે. એવી ભાવનાથી વ્રત રક્ષવાની બુદ્ધિ હાવાથી અતિચાર છે. (૨૭૬) ચોથા વ્રતનાં અતિચાર ઃ– भुंज इतरपरिग्गह १ मपरिग्गहियं थियं २ चउत्थव । कामे तिव्वहिलासो ३ अणंगकीला ४ परविवाहो ५ ।। २७७ ॥ ઇવરપરિંગૃહીતા અને અપરિગ્રહીતા સ્રીને ભાગવવી. કામમાં તીવ્રાભિલાષ, અનંગક્રીડા, પરવવાહ-એ ચેાથાવ્રતનાં અતિચાર છે. ઈવર એટલે અલ્પ, અલ્પકાળ માટે રાખેલ જે સ્ત્રી (૨ખાત) તે ઈત્થરપરિગૃહિતા કહેવાય. અહિં કાળ શબ્દના લાપ થયેલ છે. અથવા ઈત્વરી એટલે દરેક પુરુષ પાસે જનારી સ્ત્રી એટલે વેશ્યા. તેને કેટલાક ટાઇમ માટે ભાડેથી રાખીને ભાગવે તે ઈત્બરપરિગૃહિતા અતિચાર કહેવાય. તે ત્રતધારી–એમ વિચારે કે ભાડુ આપવાથી થાડા ટાઈમ માટે મારી સ્ત્રી રૂપે હાવાથી ભાગવવાથી વ્રતભંગ નથી. એમ વ્રત સાપેક્ષતાની બુદ્ધિ છે. થોડા ટાઈમ માટે જ રાખેલ હાવાથી વાસ્તવિકપણે પરસ્ત્રી જ છે. માટે વ્રતભંગ એમ ભંગાભંગ રૂપ હાવાથી ઇત્વરપરિગૃહિતાને સેવવાથી અતિચાર લાગે. ૨. અપરિગ્રહીતા એટલે ખીજાની ભાડે રાખેલ વેશ્યા, પ્રેષિત ભર્તૃકા, કુલટા, કુલાંગના, અનાથ, એવી સ્ત્રીઓને જે ભાગવવી તે અતિચાર. આ બંને અતિચારો સ્વદ્યારાસ તાષીને છે. પરંતુ પરદારા ત્યાગીને નહિ. કેમકે વિરપરિગૃહિતા વેશ્યારૂપ હોવાથી અને અપરિગૃહિતા અનાથ હાવાથી પરઢારાપણું તેમાં ઘટતું નથી માટે ખાકીના જે અતિચારો છે તે સ્વદારા સંતાષી અને પરદારા ત્યાગી બંનેને છે. એવા પૂજ્ય હરિભદ્રસૂરીજીના મત છે. સ્વદ્યારાસ તાષીએ આ પાંચ તે જ વાત આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે કહી છે. અતિચારો જાણવા પણ આચરવા નહિ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy