SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. કાચેાત્સના દેષ : ૧૧૫ અવાજ કરતા કાઉસ્સગ્ગ કરે, તે વારુણીદોષ. અથવા દારૂ પીધેલાની જેમ જે ધારતા હાય તેવી રીતે કાઉસ્સગ્ગ કરે, તે વારુણીદોષ-એમ અન્ય આચાર્યા કહે છે. ૧૯. નવકાર વિગેરેના કાઉસ્સગ્ગ કરતી વખતે વાનરની જેમ હોઠ ફફડાવતા કાઉસ્સગ્ગ કરે તે પ્રેક્ષાદોષ. ( (૨૬૧) एए काउस्सगं कुणमाणेण विबुहेण दोसा उ । सम्मं परिहरियव्वा जिणपडिसिद्धत्ति काऊणं ॥ २६२ ॥ આ કાઉસ્સગ કરતી વખતે જિનેશ્વરાએ નિષેધ કરેલ એવા આ દાષાના પડિતાએ સારી રીતે ત્યાગ કરવા. કેટલાક એકવીશ દોષ માને છે. તે આ રીતે-સ્તંભ અને કુડચ દોષ તથા અંગુલી અને ભૂ (ભ્રમર) દોષ–એ બંનેને જુદા જુદા ગણે છે. બીજા આચાર્યા અન્ય દોષોને પણ કહે છે. તે આ પ્રમાણે થૂંક, શરીર સ્પર્શ, પ્રપંચ યુક્ત સ્થિતિ, સૂત્રેાક્ત વિધિમાં ન્યૂનતા, વય અપેક્ષાના ત્યાગ, કાલ અપેક્ષાના ત્યાગ, વ્યાક્ષેપાશક્ત ચિત્ત, લેાભાકુલિત્ત ચિત્ત, પાપકામાં ઉદ્યમ, કૃત્યાકૃત્યમાં વિમૂઢતા, પાટ વિગેરે પર ઉભા રહેવુ. ઉપસંહાર કરતા કહે છે, કે ઉપરોક્ત દાષા કાઉસ્સગ્ગ કરતી વખતે પ'ડિતાએ તીર્થંકરા વડે નિષિધ હાવાથી સમ્યક્ પ્રકારે ત્યાજ્ય છે. કેમકે જિનાજ્ઞાનું પાલન જ શ્રેયસ્કર છે. આ કાયાત્સગ, ઉજેડી સ્પર્શી વિગેરે કારણેાથી હાલવા છતાં ભાંગતા નથી; જયારે અગ્નિ અથવા વિજળીની જ્ગ્યાતિ સ્પર્શે ત્યારે એઢવા માટે કામળી ગ્રહણ કરે તેા પણ કાઉસ્સગ્ગ ભાંગતા નથી. પ્રશ્નઃ—તે વજ્ર ગ્રહણ ‘નમા અરિહંતાણું ” મેલી કાઉસ્સગ્ગ પારીને કેમ ગ્રહણ ન થાય? ઉત્તર ઃ—અહિં કાઉસ્સગ્ગ પારીને કાઉસ્સગ્ગનું પ્રમાણ હોય તે પ્રમાણ પૂરૂં પારે તા પણુ કાઉસ્સગ્ગ ભંગ છે અને માલે તો પણ ભંગ છે, માટે જેનુ જે અરિહંતાણું' કહીને કાઉસ્સગ્ગ પારવા. બાકીના કાઉસ્સગ્ગ કરાતા નથી, પરંતુ જે થયા પછી ‘નમા અરિહંતાણું ' કહ્યા વગર કાઉસ્સગ્ગ પ્રમાણ પુરૂ થયા પહેલા નમસ્કાર પ્રમાણુ હાય, તે પૂર્ણ થયા પછી જ તમા ખિલાડી, ઉંદર વિગેરે ( સ્થાપનાજી ) આગળથી જતા હોય અને આડ પડતી હોય ત્યારે આગળ ખસે તો પણ ભંગ ન થાય. રાજસ ભ્રમ કેચારસ ભ્રમ થયેા હાય ત્યારે, અસ્થાનમાં પણ નમસ્કાર ઉચ્ચારવા છતાં પણ કાચેાત્સંગ ભંગ થતા નથી. તેમજ પેાતાને કે બીજા સાધુ વિગેરેને સાપ કરડે ત્યારે અચાનક એલવાથી ભંગ થતા નથી. (૨૬૨)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy