SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રવચનસારદ્વાર પગના બે અંગુઠા ભેગા કરી પાછળની પાની પહોળી કરી કાઉસ્સગ્નમાં ઊભે રહે તે અત્યંતર શક વિકાદેષ જાણવો. (૨પ૬) कप्यं वा पट्ट वा पाउणिउं संजइव्व उस्सग्गं । ठाइ य खलिणं व जहा रयहरणं अग्गओकाउं ॥ २५७ ॥ ૧૧. કપડા કે ચલપટ્ટાથી ખભા ઉપર સાદેવીની જેમ ઢાંકી કાઉસ્સગ્ન કરે તે સંયતિદેષ. ૧૨. ખલિન એટલે લગામ. તેની જેમ રજોહરણ આગળ રાખી કાઉસગ્ગ કરે તે ખલીન દેવું. અથવા બીજા આચાર્યો લગામ પહેરાવવાથી પીડિત અપની જેમ માથું ઊંચ-નીચુ કરે તેને ખલિનદેષ કહે છે. (૨૫૭) भामेइ तह य दिहि चलचित्तो वायसोव्य उस्सग्गे । छप्पड़याण भएणं कुणइ य पट्टकविठं व ॥ २५८ ॥ ૧૩. ચલચિત્ત કાગડાની જેમ આંખના ડોળા ફેરવવાપૂર્વક આંખ ફેરવ્યા કરે અથવા ચારે બાજુ જતાં કાઉસ્સગ કરે, તે વાયદોષ. ૧૪. ભ્રમરોના ભયથી કઠાની જેમ ગોળ-મટોળ બનીને જાંઘને સંકેચીને ઉભે રહી કાઉસગ્ન કરે તે કપિત્થષ. બીજાઓ જાંઘને બદલે મુઠી બાંધીને ઉભે રહે એમ કહે છે..(૨૫૮) सीसं पकंपमाणो जक्खाइट्ठोव्व कुणइ उस्सग्गं । मूउव्व हूहुयंतो तहेव छिज्जंतमाईसु ॥ २५९ ॥ ૧૫. ભૂત પેસેલાની જેમ માથુ ધૂણાવતે કાઉસ્સગ્ન કરે, તે શીર્ષોલ્ડંપિતષ. કાઉસ્સગ્નમાં રહેલાની બાજુના પ્રદેશમાં કેઈ ગૃહસ્થ વિગેરે માટે લીલત્તરી વિગેરે કાપતો હોય તો તેને અટકાવવા માટે મૂંગાની જેમ હું હું એમ અવ્યક્ત અવાજ કરતો કાઉસ્સગ્ન કરે તે મૂકદેવું. (૨૫૯) अंगुलि भमुहाओणव अ चालितो कुणइ तहय उस्सग्गं । आलावग-गणणटुं संठवणत्थं च जोगाणं ॥ २६०॥ ૧૭. આલાવાને ગણવા માટે આંગળી ફેરવે, ગોના સ્થાપન માટે, અથવા બીજી ક્રિયા જણાવવા-માટે આંખની ભ્રમરો ચલાવે અથવા ભ્રમર નચાવવાપૂર્વક કાઉસ્સગ્ન કરે તે અંગુલીભદષ. (૨૬૦) '. काउस्सग्गमि ठिओ सुरा जहा बुडबुडेइ अव्वत्तं । __अणुपेहंतो तह वानरोव्व चालेइ ओट्टपुडे ॥ २६१ ॥ ૧૮. દારૂ બનતી વખતે જેમ બુડબુડ એ અવ્યક્ત અવાજ આવે, તે રીતે
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy