SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ બ્રાહ્મગુણ વિવરણું. મૂળ જે વર્ગ કિવા મેાક્ષરૂપ થવુ' જોઇએ તેને બદલે તે વિસંવાદ ઉપરાંત દુર્ધ્યાન કરાવી આત્માને નરક કે તિર્યંચરૂપ દુર્ગતિમાં ખેંચી જવા સમર્થ થાય છે. તેથી વિચારશીલ પુરૂષે વિરોધ કરતા પહેલાં વિચાર કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકાએ અને વિશેષે કરી યતિ મહાશયાએ તે સર્વથા વિસવાદ ત્યાગજ કરવા ોઇએ, કારણ કે યતિવર્યાંહંમેશાં આવશ્યકમાં “મિત્તીમે સમૂળભુ” આ મહાવાક્યનુ સ્મરણુ કરે છે. તેમાં તેમણે તે કોઇ પણ સાથે વિરોધ રાખવા એ વ્યાજબી ગણાશે નહીં. “કૃત્તિખાિ નૈતિ"’—અ’ગીકાર કરેલું કાર્ય કરવામાં વિઘ્ન આવે તે પણ તેથી હરી ન જતાં તે કા` પુરૂં કરવાના પ્રયત્ન કરવા. કાર્ય કરવાનુ` અંગીકાર કરતાં પહેલાં કાના ગુણ દોષ, પેાતાની શકિત, સહાયક અને દ્રશ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના વિચાર કરી કાય કરવાના આર‘ભ કરવા. અનતા સુધી પોતાની જાત મહેનતથી થઇ શકે તેવું કાર્ય હાથ ધરવુ' કે તે પરિપૂર્ણ થવામાં વાંધા આવે નહીં. પરંતુ ખીજાએના ઉપર આધાર રાખી કાર્ય હાથ ધરવું નહીં. આ ઉપરથી એમ નહી સમજવું કે કોઈ પણ કાર્ય હાથ ધરવું એ એક આપત્તિ છે. કહ્યું છે કેઃ— “ “કારજ્યતે ન વધ્યુ, વિઘ્નાયેન નીચે, प्रारभ्य विघ्नविदता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥ १ ॥ ” તાત્પર્યાર્થ:“વિઘ્ન આવશે એમ ધારી નીચ પુરૂષ શુભ કાર્યના પ્ર ર ́ભ કરતા નથી, વિઘ્નથી હુણાએલા મધ્યમ પુરૂષા કાર્યના પ્રારંભ કરી વિરમી જાય છે. અને ઉત્તમ પુરૂષો તે વારવાર વિઘ્નથી હણાયા છતાં પણ પ્રારંભ કરેલા કાર્યના ત્યાગ કરતા નથી.” આ ઉપરથી દરેક સત્પુરૂષાએ સત્કાર્ય કરવામાં વીર્ય ફારવીતેને સંપૂર્ણ કરવા ચુકવુ. નહીં. “ કુલધર્મોનુપાક્ષનું ”-~-કુળધર્મનું પાલન કરવું—શ્રાવકના કુળમાં જન્મ પ્રાપ્ત થયા છતાં કુસંગતિથી પેાતાના શુદ્ધ આચારના ત્યાગ કરી મ્લેચ્છાઢિક લેાકાના વેષ તથા દુરાચારેાનું ગ્રહણ કરવામાં શ્રેષ્ઠતા માનવી તે શ્રાવકને કોઇ પણ રીતે ચેાગ્ય નથી, ભાગ્યેદ્દયથી પ્રાપ્ત થએલા જૈનધર્મ અને તેના આચારે। સુશ્રાવફે પ્રા
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy