SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શ્રાદ્ધગુણ વિવર. પાછળથી કુગુર્નાદિકનો સંસર્ગ થયાં છતાં પણ સમ્ય દર્શનાદિકને ત્યાગ કરતા નથી તેવા જ ધર્મોપદેશને ગણાય છે તે અવાસ્ય જાણવા. જે છે જુના છતાં અવાસિત છે એટલે કેઈ પણ ધર્મની વાસનાને પામ્યા નથી તે પણ ધર્મના ઉપદેશને ગ્યા છે. આ પ્રમાણે જુના ઘડાના દષ્ટાંતથી ધર્મોપદેશને માટે જીવની યોગ્યતા કહી. હવે નવીન ઘટ સાથે જીવેની સરખામણી કરતાં ગ્યાયેગ્યને વિચાર જણાવે છે. જેમ કુંભારના નિભાડામાંથી તત્કાલ કાઢેલા ઘડાને જે પ્રકારની વાસના આપીએ તે પ્રકારની વાસના ગ્રહણ કરે છે, તેમ બાલ્યાવસ્થાવાળા જે કઈ જીવે જેને કઈ પ્રકારના ધર્મને સંસ્કાર થયેલ નથી તેવા જીવને ધર્મોપદેશ ગ્યતા પ્રમાણે અને ન્યાય પુરસ્સર આપવાથી શીઘ્ર કાર્યકારી થાય છે, તેથી આવા છે ધર્મને ખરેખરા પાત્ર છે. આ ગ્રંથકાર મહારાજે ગ્યાયેગ્ય બતાવવા જે આટલે બધે પરિશ્રમ લીધો છે તેનું કારણ સ્પષ્ટ છે કે આયુષ્ય અ૫ છે વિદને ઘણું છે, મહર્ષિઓએ પિતાનું અને અનેક ભવ્ય જીવેનું હિત કરવાનું છે તેથી અપાત્ર છ સાથે ધર્મોપદેશની ચર્ચા કરવાનું ઉચિત નથી, એમ ધારી ઉપદેશ આપતાં પહેલાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને વિચાર કરી પાત્ર જીને જ ઉપદેશ આપવા પ્રયાસ કરે જેથી ઉભયનું શ્રેય થાય. | શબ્દાર્થ–પગ્યાગ્યનું રવરૂપ પ્રતિપાદન કર્યા પછી વિશેષ ધર્મના અથ એવા પિગ્ય પુરૂએ પણ પ્રથમ સામાન્ય ગૃહસ્થ ધર્મની વિધિમાં (નિશ્ચિત કરેલું પૂર્વપરભાવ રૂપ વિધાન તે વિધિ) પ્રયત્ન કરે જઈએ કહ્યું છે કે તિના ધેાળવા પ્રમુખ વ્યવસ્થા કર્યા સિવાય ( ભીંતના ઉપર ચિત્રેલું ) ચિત્ર શોભતું નથી. વસ્ત્રો પાસ આપ્યા સિવાય તેના ઉપર રંગ સ્થિર થતું નથી. ખેતરને ખેડ્યા શિવાય તથા સમારાદિ દીધા સિવાય બીજ વવાતાં નથી. એવી જ રીતે સામાન્ય ધર્મ પૂવકજ બારવ્રતાદિરૂપ વિશેષધર્મ શેભાથી પ્રકાશિત થાય છે. તે કારણથી શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પિતાના પગશાસ્ત્રના પ્રથમ પ્રકાશની અંતે ન્યાયતંત્રવિજાવ ઇત્યાદિક કુલ ક્રમથી આવેલ અનિંદ્ય વિભવના ત્રિભાગાદિ અપેક્ષાએ ન્યાયથી આચરણ કરવા રૂપ જેનું લક્ષણ છે એ સામાન્ય ધર્મ પરમહંત [ પરમ જૈિન ] વિચાર ચતુર્મુખ [ વિચાર કરવામાં બ્રહ્મા રૂ૫] રાજર્ષિ પરનારી સહેદર (પરસ્ત્રી બાંધવ) રૂદતી વિત્ત પરાભુખ [ નિરવંશનું દ્રવ્ય ગ્રહણ કરવામાં વિમુખ] રાજ પિતામહ વિગેરે બિરૂદ જેને મલેલાં છે એવા વ્યવસાય ૧, નિધાન ૨, વ્યાજે ધીરવા ૩.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy