SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શાણુણ વિવરણ. હોય તે તું અન્ન આપજે. અન્ન આપજે. અન્ન આપજે.” એમ પદપુરાણમાં કહેલું છે, ત્યાં સુધન શ્રેણીએ મુનિની પાસે શ્રાવકનાં બાર તેને અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઈત્યાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા, પછી ઘેર આવીને પોતાની ભાર્યાને પિત ધર્મ અંગીકાર કર્યાનું જણાવ્યું. એવી રીતે બન્ને સ્ત્રી પુરૂષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકર્મના ઉદયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઈ ગયું અને પોતે નિધન થઈ ગયે. આ અરસામાં સુધનને તેની ભાર્થીએ પ્રેરણા કરી કે હારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરે, પરંતુ શ્રેણી લેકની ઉપહાસ્ય અને લજજા વિગેરેના કારણેથી પોતાના સસરાના ઘેર જવાને ઈચ્છતા નથી. પણ હમેશાં ભાર્યાની પ્રેરણાથી ઉગ પામેલે સસરાના ઘર તરફ જવા નિકળે. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લિધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયે, બીજે દિવસે બે હેર સુધી વિલંબ કરી ત્રિજ પહેરે એક મહીનાના ઉપવાસી સાધુને સાથ હેરાવી તેણે પારાણું. કર્યું, ત્રિજે દિવસે વળી ઉપવાસ કર્યો અને ચેથા દિવસે સસરાના ઘેર આવી પહોં એ સસરા વિગેરેએ તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈ પણ દ્રવ્ય આપ્યું નહીં કારણકે નિર્ધનતાને લઈ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછું મળવાની આશાના અભાવથી કેઈપણ આદર કરતું નથી. કહ્યું છે કે – धनमर्जय काकुस्थ, धनमूलमिदंजयत् । अन्तरंनैवपश्यामि, निर्धनस्य मृतस्य च ॥४॥ શબ્દાર્થ-હે કાસ્થિ, તું તને ઉપાર્જન કર. આ જાતનું મૂળ દ્રવ્ય છે. કારણ કેનિધન પુરૂષ અને મૃત્યુ પામેલા પુરૂષમાં હું કાંઇ પણ તફાવત જેતે નથી.૪. ભાવાર્થ –“તિ, વિદ્યા અને રૂપ એ ત્રણે પણ ગુહાના વિવરમાં પડે અને એક દ્રવ્યને જ વધારે. કારણકે જેનાથી ગુણે પ્રગટ થાય છે.” પછી નિરાશ થએલો સુધન પાછો વળે, અનુક્રમે પિતાના ગામની નજીક રહેલી નદીમાં આવી વિચાર કરવા લાગ્યું કે “હારી ભાર્યાએ મહેટા મનેરથથી મને મોકલ્યા હતા પરંતુ મને ખાલી આવેલે જાણે તેણીને હેટું દુખ થશે.” એ મનની અંદર વિચાર કરી તેણે સારા રંગના અને ગેળ નદીના કાંકરા ગ્રહણ કરી લીધા અને પેટલું બાંધ્યું, તે પિોટલાને ઉપાડી પિતાને ઘેર આવ્યું તેની ભાર્યા પણ ગાંસડીના અનુસાર આ હાર સ્વામી દ્રવ્યથી પરિપૂર્ણ થઈને આવ્યા છે. એમ જાણી હર્ષ પામી ગાંસડી ઘરની અંદર લઈ ગઈ. તે શેઠના કરેલા સત્પાત્રને દાન આપવા પૂવક ભજન કરવાના અભિગ્રહથી સંતુષ્ટ થએલી શાસનદેવીએ તે સર્વ પાષાણના કાંકરાને રસ્તે બનાવી દીધા, તેમાંથી એક રત્ન લઈ તેની ભાર્થીએ જન
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy