________________
A
सप्तदशगुणवर्णन.
ગણે
વે શ્રાવકના પવીશ ગુણ પૈકી સેળમાં ગુણનું વિવરણું પૂર્ણ કરી કમથી આવેલા “ કાળે ભજન કરવારૂપ સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
Zી.
તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાળે લુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણપત ભેજન કરે. કહ્યું છે કે --
कए नामितिक्रान्तं, सर्वं तदशनं समम् । कणमात्रसुखस्यार्थे, लौट्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिह्वे प्रमाणं जानीहि, नोजने वचने तथा ।
अतिनुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥२॥ શબ્દાર્થ કઠનાડીનું ઊલંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે; તેથી પંડિત પુરૂષ ક્ષણમાત્રના સુખને અર્થે લોલુપતા કરતા નથી.શાહે જિહે? ભેજન કરવામાં તથા વચને બોલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભેજન કરેલું અને અતિ બાલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨
ભાવાર્થઅધિક કરેલું ભોજન ખરેખર વમન, વિરેચન, અને મરણ વિગેરે કરનાર હોવાથી સારૂં નથી. જે પુરૂષ પ્રમાણપત ભજન કરે છે, તે ઘણું ભજન કરે છે. સુધા વગર ખાધેલું અમૃત પણ વિષરૂપ થાય છે તથા સુધાને કાળ ઉલંઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સદાય છે. અગ્નિ બુઝી ગયા પછી ઇંધણ શું કરશે? કહ્યું છે કે
पानाहारादयो यस्याविरुधाः प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥३॥