SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ + ૨ = વનરાવન ORRARI હું હવે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી પંદરમા ગુણનું વિવરણ પુરૂં કરી ત્ર કામથી પ્રાપ્ત થએલ “અજીર્ણમાં ભેજનને ત્યાગ ક રવારૂપ સેળમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે. - તથા અજીર્ણ એટલે પ્રથમ કરેલા ભેજનનું પાચન ન થયું હોય ત્યાં સુધી અથવા પૂર્વભેજના પરિપાકને ન પામ્યું હોય ત્યાં સુધી નવા ભજનો ત્યાગ કરવાના સ્વભાવવાળે ગૃહસ્થ શ્રાદ્ધમને એગ્ય થાય છે. તથા અછમાં ભોજન કરવામાં આવે તે સર્વ જાતના રંગેના મૂળરૂપ અણુની વૃદ્ધિ કરેલી જ કહેવાય છે. કહ્યું છે કે – ગનીમવા ના રૂતિ | સર્વ રોગો અજીર્ણથી ઉત્પન્ન થાય છે. અને તે અજીર્ણ શરીરના ચિનાથી જાણી લેવું. તે ચિત્તે આ પ્રમાણે છે– मलवातयोर्विगन्धो, विड्लेदो गात्रगौरवमरुच्यम् । અવિશુદ્ધો, પત્ની એલિાનિ શા શબ્દાર્થ વિષ્ટા તથા વાયુમાં દુર્ગધ છુટે, વિષ્ટામાં ફેરફાર થાય, શરીર ભારે થાય, ભેજન ઉપર અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે એ છ અજીર્ણ થ. વામાં સ્પષ્ટ ચિન્હ છે. ૧ ભાવાર્થ-વળી અછણમાં ગ્રહણ કરાએલે આહાર મનુષ્યના વાત, પિત્ત કફના દેષને એકદમ પ્રકપ કરાવે છે. ખરેખર રોગની ઉત્પત્તિ અછણથી થાય છે અને તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટાબ્ધ, અને વિપકવ વિગેરેના ભેદથી ચાર પ્રકારે કહેલું છે. રસશેષ અજીર્ણ માં બગાસાં, આમ અજીર્ણમાં એડકાર, વિષાબ્ધ અજીર્ણમાં અંગભંગ, અને વિપક્વ અજીર્ણથી ધૂમાડાના જેવો ઓડકાર થાય. તથા અજીણના ઉપલક્ષણથી ગાદિકના ઉદયમાં, સ્વજન, દેવ, અને ગુર્નાદિકના ઉપસર્ગમાં તથા દેવ ગુરૂના વંદનના અભાવમાં વિવેકી પુરૂષને જોજન કરવું યુક્ત નથી. તેને માટે કહ્યું છે કે –
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy