SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશ ગુણ વર્ણન. ૧૧૯ જેની પાસે જોઈએ તેટલું ધન છે, અને આવક પણસારી છે તેથી ભવિષ્યની આપત્તિને સંભવ ઘણે ભાગે છેડે રહે છે તેવા પુરૂષે આ ભવની પેઠે આવતે ભવ પણ સુખરૂપ થાય તેને માટે આવકમાંથી અડધો અડધ ધન દર વર્ષે હસાબ કરી ધર્મ કાર્યમાં ખચવું જોઈએ તેથી પણ કઈ અવસરે અધિક ખરચ કરે તે પણ તેને અડચણ આવી પડતી નથી. બાકી આલોકનાં કાર્યો છે તેને અવશેષ રહેલા ધનથી યત્ન પૂર્વક કરવાં, વળી કહ્યું છે કે-દુનીયામાં વગર કરે ધનના ચાર ભાગીદાર થઈ જાય છે. અને તેમાં જે મુખ્ય ભાગીદાર જે ધર્મ છે, તેના ઉપર દુર્લક્ષ કરવામાં આવેતો બાકી રહેલા જે ત્રણ ભાગીદારે રાજા, ચેર અને અગ્નિ એ પ્રાયે ધનવાનની ઇચ્છા વિના પણ તે ધનને બલાત્કારથી પણ નાશ કરે છે, માટે ધનવાન પુરૂષોએ ધર્મ ઉપર વધારે લક્ષ આપી તેમાં ધન ખરચવા પ્રયાસ કરે જોઈએ. જે આવકના પ્રમાણમાં ખરચ કરવામાં ન આવે તે તેને કૃપણુતા રૂપ પદવીની પ્રાપ્તિ થાય છે, અને કૃપણો તે હમેશ પિષણ કરવા લાયક પિતાના આત્માને ઠગી દ્રવ્યને જ ભેગું કરે છે, પરંતુ તે દ્રવ્યથી ધર્મને ઉપાર્જન કરતા નથી તે જ કારણથી કહ્યું છે કે " नेह लोके नान्यतोके, न धर्मे नार्थकामयोः । નોપાજે નાપરે, પતિને” શબ્દાર્થ –કપણ પુરૂષ આલેકના, પરલોકના, ધર્મના, અર્થ તથા કામના, ઉપકારના કાર્યમાં ઉભું રહેતું નથી.” ૪ ભાવાર્થ આ સંબંધમાં સોપાર નિવાસી એક કોડાકડી સુવર્ણના માલિક એક કૃપણ શ્રેષ્ઠીનું ઉદાહરણ છે તે આ પ્રમાણે છે– ઉજ્જયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતા હતા. એક વખતે રાજસભામાં નટએ અપૂર્વ નાટક કર્યું, તે વખતે રાજસભામાં બેઠેલા એક ગેવાળીઆએનટેને એક બીજોરું ભેટ આપ્યું. તે અવસરે નટેએ કહ્યું કે,–“એક ગણું દાન અને સહસ ગાણું પુણ્ય.” આ વાક્ય શ્રવણ કરી રાજાએ પુછયું કે આ કેમ સંભવે? ત્યારે નટેએ કહ્યું કે–સેપારક નગરમાં કૃપણના ઘરે જઈને જુવે. પછી કૌતુક જેવાની ઈચ્છાવાળે રાજા સોપારામાં ગયે, ત્યાં લેક પાસે કૃપના ઘરની પૃચ્છા કરી. લેકેએ કહ્યું કે, તેના ઘરને વેગળું નાખ તેનું નામ પણ લઈશ નહીં, આજ તને ભેજન મળશે કે નહીં? તેને પણ સંશય છે, એમ કહી લેકેએ તેને ત્યાં જતાં અટકાવ્યું તે પણ રાજા તેને ઘેર ગયે, ત્યાં કુપણને દોરડાં વણવા વિગેરે ખરાબ કામ કરો અને
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy