SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ ગુણ વર્ણન. ૧૧૩ શાક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું. તે પછી રાગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કેશ્રાપ ધન ધાન દક્ષિા પ્રતિમાને સતત વિપિ નૈ”િ છે ? | શબ્દાર્થ—“આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા ઝીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. / ૧૮ ” ભાવાર્થ–“ ” ધર્મની સહાયથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે, ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભુલી જાય છે, અને વિચાર કરે છે કે આવી જ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કહપના કરી પ્રાપ્ત થયેલા ધનને આંખ મીચીને વ્યય કરે છે. વખતે લેભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રેકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પિતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિના બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસકારે પિતેજ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કેભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સો અવશ્ય બચાવી રાખ જોઈએ. “સન દરણિ” જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઉલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી કન્યા મળી શકે છે, તેઓ પોતાની સ્ત્રી ગાદિકથી પીડાતી હોય, પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથીલ બની ધન વ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પોતાના પતિ તરફની બેદરકારી જે રેગ ગ્રસ્ત સ્ત્રી હમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધી નાશ પામે છે, તેથી તેને આ ભવ શ્વસુર પક્ષને અનાદર જે ખેદરૂપ થાય છે, તેથી તેનું સમાધીથી મરણ થતું નથી પરભવ પણ પ્રાયે બગડે છે. તે હરેક રીતે શી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધન વ્યય ઉપર લક્ષ નહીં આપતાં બુદ્ધિમાન પુરૂએ તેના આત્માને શાંતિ મળે તેવા ઉપાય જવા જોઈએ. રાત તે આત્માનું અહિત ન થાય તેની હરશાં કાળક ૧૫
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy