SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ ગુણ વર્ણન. ૧૧૧ મહારે શું પ્રજન છે?” વળી કહ્યું છે કે– “मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिर्जीते। नत्पद्यन्ते विपद्यन्ते, ससूक्ष्मा जन्तुराशयः ॥ १२॥" सप्तग्रामेषु यत्पापमग्निना नस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रनदणात् ॥ १३॥ यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । स याति नरकं घोरं, खादकैः सह लम्पटैः॥ १४॥ શબ્દાર્થ – મદિર, માંસ, મધ, અને છાશથી જુદા કરેલા માખણમાં સક્ષ્મ એવા જંતુને સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે ૧૨ / અગ્નિથી સાત ગામ બાળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. | ૧૩ . જે પુરૂષ ધર્મની ઇચ્છાએ મોહિત થયેલ શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરૂષ લોલુપ એવા ખાનારાઓની સાથે ઘર નરકમાં પડે છે. તે ૧૪ | ” ઇત્યાદિ રેગબ્રાહ્મણ વિદ્યાને કહે છે, તે તે બંને વિદ્યાએ રેગબ્રાહમણના સ્વજનેને તે બીના જણાવી દિધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાદિક સમુદાય ભેગે થયે અને અને તે રેગદ્વિજને શાસસંબંધી વાર્તાલાપ કરી રેગનો ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યું. તે આ પ્રમાણે છે – " शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । રરરરૃવત્ત ધર્મ, તાત્સલિલં ચ . ૨૫ . ” શબ્દાર્થ – ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઇએ. કારણકે જે શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તેમ શરીરમાંથી ધર્મ ખરી જશે. . ૧૫ ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે, વળી કહ્યું છે કે" यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठाङ्गतोयस्मिंश्चिन्तितवस्तुसिधिसुखद: सोऽर्थ: समर्थ: स्थितः । यस्मिन्काममहोदयौ शमरसीकाराजिरामोदयौ सोऽयं सर्वगुणालयो विजयते पिएम: करण्डोधियाम्॥१६॥"
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy