SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थ गुण वर्णन. વે ક્રમથી પ્રાપ્ત થયેલ ‘ પાપ ભીરૂ ’ નામે થતુ ગુણને વણુવે છે. “ પાવનીહરિતિ ’. દીઠેલા અને નહીં દીઠેલા અનથૅના કારણભૂત કર્મ તે પાપ અને તેથી ભય રાખનારને પાપભીરૂ કહે છે. તેમાં ચારી, પર્સીગમન અને જુગાર રમવા વિગેરે દેખેલા અનર્થોના કારણેા છે તે આ લેાકમાં પણ સર્વ મનુષ્યામાં વિડ’બનાનાં સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. કહ્યુ` છે કે— * 'युताषाज्य विनाशनं नलनृपः प्राप्तोऽथवा पाण्डवामाकृष्णनृपश्च राघव पिता पापर्द्धितो दूषितः । मांसाच्छ्रेणिकनूपतिश्च नरके चौर्या निष्टा न के वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्री मृतो रावणः ॥ १ ॥ ። શબ્દા – “ નળ રાજા અને પાંડવાએ જુગારના વ્યસનથી પેાતાના રાજ્યના નાશ કર્યાં, કૃષ્ણ મહારાજ મદ્વિરાથી નાશ પામ્યા, રામચ`દ્રજીના પિતા દશરથ શિ કાર કરવાના વ્યસનથી દાષિત થયા, શ્રેણિક રાજા માંસના વ્યસનથી નરકે ગયા, ચારીના વ્યસનથી કાણુ નારા નથી પામ્યા ! કૃતપુણ્યશ્રેષ્ઠી વેશ્યાના વ્યસનથી નિધન થઈ ગયા અને રાવણ પરસ્ત્રી ગમનના વ્યસનથી મૃત્યુ પામ્યા ॥ ૧ ॥” આ દ્વીડેલા અનનાં કારણા છે. શાસ્ત્રમાં કહેલા નરકાદિ દુઃખનુ ફળ આપનાર મદિરા અને માંસનુ` આસેવન કરવા વિગેરે કાર્ય તે નહીં દીઠેલા અનર્થનાં કારણુ છે. જે કારણથી નૈનાગમમાં કહેલુ' છે કે, “ હેાટા આર’ભથી, મ્હાટા પરિગ્રહથી, માંસાહારથી અને પચેદ્રીના વધ કરવાથી જીવા આ ચાર પ્રકારે નરકનું આયુષ્ય બાંધે છે. ” વળી ખીજે ઠેકાણે કહેલું છે કે “ પંચેદ્રીના વધ કરવામાં આસક્ત, માંસાહાર કરવામાં આદરવાળા
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy