SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 66 ઘર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માધવતી - આ નામો વડે સાત પૃથ્વીઓ છત્રાતિછત્રના આકારે રહેલી છે. (૨૦૮) Gharmā (Dharmā), Vanshā, Shailā, Anjanā, Rishtä, Maghā, Māghavati are the names of the seven hells. These hells are one below other in the form of turned-down umbrellas placed one above another (i.e. the smaller ones above and the larger umbrellas below.) 208 અસીઈ બત્તીસ અડવીસ, વીસા અઢાર સોલ અડ સહસ્સા । લક્ઝુવિર પુઢિવિપંડો, ઘણુદહિ-ઘણવાય-તણુવાયા ૨૦૯ ગયણં ચ પઇઢાણં, વીસસહસ્સાઇ ઘણુદહી પિંડો । ઘણતણુવાયાગાસા, અસંખજોયણજુયા પિંડે ॥૨૧૦ ૧ લાખની ઉપ૨ ૮૦ હજાર, ૩૨ હજા૨, ૨૮ હજા૨, ૨૦ હજાર, ૧૮ હજાર, ૧૬ હજા૨, ૮ હજાર યોજન, એ પૃથ્વીપિંડ છે. તેમાં નીચે ઘનોદધ, ઘનવાત, તનવાત અને આકાશ આધાર છે. ઘનોદધિનો પિંડ ૨૦,000 યોજન છે. ઘનવાત- તનવાત-આકાશનો પિંડ અસંખ્ય યોજનયુક્ત છે. (૨૦૯- ૨૧૦) Thickness (height) of these seven hells is 1,80,000 yojanās, 1,32,000 yojanās, 1,28,000 yojanās, 1,20,000 yojanās, 1,18,000 yojanās, 1,16,000 yojanās, 1,08,000 yojanās respectively. Below each hell there are layers of Ghanodadhi, Ghanavāta, Tanavāta and Ākāsha. In the bottom (middle-part) the layer of Ghanodadhi is 20,000 yojanās thick whereas the layers of Ghanavāta, Tanavāta and Ākāsha are innumerable yojanās thick. 209-210 ન ફુસંતિ અલોગ, ચઉદિસંપિ પુઢવીઉ વલયસંગહિયા । રયણાએ વલયાણું, છદ્ધપંચમજોયણું સઢ ॥૨૧૧|| વિખંભો ઘણઉદહી, ઘણતણુવાયાણ હોઈ જહસંખું | સતિભાગ ગાઉયં, ગાઉયં ચ તહ ગાઉયતિભાગો ।।૨૧૨।
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy