SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ should be a hint word for some other figure because the human world is too small to accomodate so many stars. Some other preceptors suggest that the celestial bodies are measured by the unit of 'Utsedhāngula'. (The Earth is measured by the unit of 'Pramānāngula.' The pramānāngula is 400 times or 1000 times bigger than the Utsedhāngula approximately. Hence, the human world can accomodate so many stars.) 59 કિરૂં રાહુવિમાણું, નિસ્યં ચંદેણ હોઈ અવિરહિયં । ચઉરંગુલમપ્પત્ત, હિટ્ટા ચંદમ્સ તં ચરઇ ॥૬॥ રાહુનું કાળું વિમાન હંમેશા ચન્દ્રની નજીકમાં હોય છે. તે ચન્દ્રની નીચે ચાર અંશુલ દૂર ચરે છે. (૬૦) Black coloured body (vimāna) of Planet Rāhu is constantly moving below the moon leaving a distance of four angulās (fingers). 60 તારમ્સ ય તારમ્સ ય, જંબુદ્દીનંમિ અંતર ગુરુજ્યં । બારસ જોયણ સહસ્યા, દુનિ સયા ચેવ બાયાલા ૬૧॥ જંબુદ્રીપમાં તારા અને તારાનું ઉત્કૃષ્ટ અંતર ૧૨,૨૪૨ યોજન છે. (૬૧) Maximum distance between two stars in Jambudweepa is of 12,242 yojanās (considering both the stars on the opposite sides of Mount Meru. Breadth of Mount Meru=10000 yojanās. 1121+10000+1121=12,242 yojanās.) 61 નિસઢો ય નીલવંતો, ચત્તારિ સય ઉચ્ચ પંચ સય કૂડા I અદ્ભુ ઉવરિ રિક્ખા, ચરંતિ ઉભયડટ્ટ બાહાએ ૬૨।। નિષધ અને નીલવંત પર્વત ૪૦૦ યોજન ઉંચા છે. તેની ઉપર ૫૦૦ યોજન ઉંચા શિખર છે. તે ઉપર અડધા (૨૫૦ યોજન) પહોળા છે. તેમની બન્ને બાજુ ૮ યોજનની અબાધાએ નક્ષત્રો ચરે છે. (૬૨)
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy