SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સમભૂતલથી ૧૦યોજન ન્યૂન ૮૦૦યોજનથી (૭૯૦યોજનથી) માંડીને ઉપર ૧૧૦ યોજનમાં જ્યોતિષ દેવો રહેલા છે. (૪૮) The residential abodes of Jyotisha (Vimāna i.e. celestial bodies) are 790 yojanās above from the sambhutala (i.e. Eight Rucaka pradeshās which are below the earth level). They are settled in the area of 110 yojanās. 48 તત્થ રવી દસ જોયણ, અસીઈ તદુવરિં સસી અ રિફખેસુ. અહ ભરણિ સાઈ ઉવરિ, બહિં મૂલો ભિતરે અભિઈ ઢા તેમાં ૭૯૦ યોજનથી ૧૦ યોજન ઉપર સૂર્ય, તેની ઉપર ૮૦ યોજને ચન્દ્ર છે. નક્ષત્રોમાં નીચે ભરણી, ઉપર સ્વાતિ, બહાર મૂળ, અંદર અભિજિત્ છે. (૪૯). The Sun vimāna is 800 yojanās above from the sambhutala. The Moon is 80 yojanās above the Sun. In the cluster of constellations, Bharni is at the bottom, Swāti is on the top, Moola is on the most outerside and Abhijita is on the most innerside. 49 તારા રવી ચંદ રિફખા, બુહ સુક્કા જીવ મંગલ સણિયા! સગ સય નઉય દસ અસિઈ, ચઉ ચઉ કમસો તિયા ચઉસુ પછી તારા, સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, બુધ, શુક્ર, બૃહસ્પતિ, મંગળ, શનિ ક્રમશઃ ૭૯૦યોજને, ૧૦ યોજન, ૮૦ યોજને, ૪-૪ યોજને, ચારમાં ૩ - ૩ યોજને આવેલા છે. (૫૦). The stars are 790 yojanās above from the sambhutala. The Sun is 10 yojanās above them (i.e. 800 yo.). The Moon is 80 yojanās above it (i.e. 880 yo.). The cluster of constellations is 4 yojanās above it (i.e. 884 yo.). The planet Mercury (Buddha) is 4 yojanās above it (i.e. 888 yo.). The planets Venus-Jupiter-Mars-Saturn (SukraGuru-Mangal-Sani) are 3-3 yojanās above respectively (i.e. 891-894-897-900 yojanas).
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy