SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ justice officer-jurist type) 7) Anika (Soldiers) 8) Prakirnaka (Subjects) 9) Ābhiyogika (Servant type) 10) Kilbishika (mean or inferior quality deities). 44 ગંધવ્ય ન હય ગય, રહ ભડ અણિયાણિ સવ ઈંદાણું ! વેમાણિયાણ વસહા, મહિસા ય અહોનિવાસણ ૪પા ગન્ધર્વ, નાટ્ય, અશ્વ, હાથી, રથ, સૈનિક – આ સૈન્યો બધા ઇન્દ્રોને હોય છે. વૈમાનિકોને બળદનું સૈન્ય હોય છે, નીચેના દેવોને પાડાનું સૈન્ય હોય છે. (૪૫). All the Indrās possess six fold army viz. 1) Musicians 2) Dance performers 3) Horses 4) Elephants 5) Chariots 6) Infantry troops. Vaimānika Indrās possess Bull-army and Bhavanapati-Vyantara Indrās possess Male-Buffalo army as a seventh additional force. 45 તિત્તીસ તાતીસા, પરિસ તિયા લોગપાલ ચત્તારિ . અણિઆણિ સત્ત સત્ત ય, અણિયાવિ સવાઁદાણું ૪૬ બધા ઈન્દ્રોના ત્રાયસિંશ દેવો ૩૩ છે, પર્ષદા ૩ પ્રકારની છે, લોકપાલ ચાર છે, સૈન્ય ૭ છે, સેનાપતિ ૭ છે. (૪૬) All the Indrās possess thirty-three trāyastrinshaka deities, three types of parshadā, four lokpālās, seven types of armies and their seven chief commanders. 46 નવરં વિતર-જોઇસ-ઇંદાણ, ન હુત્તિ લોગપાલાઓ ! તાયત્તીસબિહાણા, તિયસાવિ ય તેસિં ન હુ હુત્તિ ૪ળા પણ વ્યન્તર-જ્યોતિષના ઇન્દ્રોને લોકપાલ નથી હોતા, ત્રાયસિંશ નામના દેવો પણ તેમના નથી હોતા. (૪૭) Vyantara and Jyotisha Indrās do not possess Lokpāla and trāyastrinshaka deities. 47 સમભૂતલાઓ અહિં, દસૂણ જોયણસએહિં આરમ્ | ઉવરિ દસુત્તરજોયણ-સયંમિ ચિટ્ટન્સિ જોઇસિયા ૪૮.
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy