SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ Vāsudeva, Baladeva, Cakravarti and Teerthankarās are supposed to have come from either heaven or hell. Cakravarti and Baladeva can come from all the four types of deities but only Vaimānika deities (no other deities) can take birth as Vāsudevās and Arihantās (in the next birth). 244 હરિણો મણુસ્સરણાઇ, હુત્તિ નાણત્તરેહિ દેહિ | જહ સંભવમુવવાઓ, હય-ગ-એનિંદિ-રયણાણે ર૪પી. વાસુદેવ અને ચક્રવર્તિના મનુષ્યરત્નો અનુત્તરદેવોમાંથી નથી થતા. અશ્વ, હાથી, એકેન્દ્રિય રત્નોની ઉત્પત્તિ યથાસંભવ હોય છે. (૨૪૫). The human-ratnās of Cakravarti and ratnās of Vāsudeva never take birth from Anuttara heaven. Elephant ratna, horse ratna and five-ekendriya ratnās take birth (from any birth) as per their probabilities. 245 વાપમાણે ચક્ક, છત્ત દંડ દુહસ્થય ચમ્મા બત્તીસંગુલ ખન્ગો, સુવન્નકાગિણિ ચરિંગુલિયા ર૪૬ll ચરિંગુલો અંગુલપિહુલો ય, મણિ પુરોહિગતુરયા ! સેણાવઈ ગાહાવઈ, વઢઇથી ચકિરયણાઈ ર૪ો. ચક્ર-છત્ર-દંડ વ્યામ (ધનુષ્ય) પ્રમાણ છે, ચર્મરત્ન બે હાથનું છે, ખગ રત્ન ૩ર અંગુલનું છે, સુવર્ણનું કાકિણી રત્ન ચાર અંગુલનું છે, ચાર અંગુલ લાંબુ અને ૨ અંગુલ પહોળું મણિરત્ન છે. પુરોહિત, હાથી, ઘોડો, સેનાપતિ, ગાથાપતિ, વાર્ધકી (સુથાર), સ્ત્રી – આ ચક્રવર્તિના રત્નો છે. (૨૪૬, ૨૪૭) The fourteen ratnas of Cakravarti are as follows : 1) Cakra ratna (a circular disc type sharp missile) 2) Chatra ratna (a big heavy ornamental umbrella) 3) Danda ratna (a big stick type). All the three are of one vyām (i.e.
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy