SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ beings and maximum-minimum height of sammurchhima human beings is innumerable part of an angula. 241 બારસ મુહત્ત ગર્ભે, ઇયરે ચઉવીસ વિરહ ઉક્કોસો ! જમ્મમરણેસુ સમઓ, જહન્ન સંખા સુરસમાણા ર૪રા ઉપપાત-વન વિરહકાળ ઉત્કૃષ્ટથી ગર્ભજ મનુષ્યોનો ૧૨ મુહૂર્ત છે અને સંમૂચ્છિમ મનુષ્યોનો ૨૪ મુહૂર્ત છે. જઘન્યથી (બધાનો) ૧ સમય છે. ૧ સમયમાં ઉપપાત-ચ્યવન સંખ્યા દેવોની સમાન છે. (૨૪૨). Maximum time of upapāta viraha and cyavana viraha of Garbhaja human beings is 12 muhurtās and of Sammurchhima human beings is 24 muhurtās. Their minimum time of upapāta viraha and cyavana viraha is one samaya. Upapāta sankhyā and Cyavana sankhyā of one samaya is similar to that of deities. 242 સત્તમમહિનેરઇએ, તેઊ વાઊ અસંખનરતિરિએ . મુહૂણ સેસ જીવા, ઉષ્મજંતિ નરભવંમિ ૨૪all સાતમી પૃથ્વીના નારકો, તેઉકાય, વાયુકાય અસંખ્ય વર્ષાયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચોને છોડીને શેષ જીવો મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. (૨૪૩) All living beings except hell dwellers of seventh hell, Teukāya, Vāyukāya, human beings and animals having lifespan of innumerable years can take birth as human beings in the next birth. 243 સુરનેરાંએહિં ચિય, હવંતિ હરિ-અરિહ-શક્તિ-બલદેવા.. ચઊવિહ સુર ચક્કિબલા, વેમાણિય હુત્તિ હરિ-અરિહા ર૪૪. વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી, બળદેવ દેવ-નરકમાંથી જ આવેલા થાય છે. ચારે પ્રકારના દેવો ચક્રવર્તી અને બળદેવ થાય છે. વૈમાનિક દેવો વાસુદેવ અને અરિહંત થાય છે. (૨૪૪)
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy