SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ आगमोपनिषद् चेदेवं न स्यात्तदा कथं नागकेतुप्रभृतीनां द्रव्यस्तवपरायणानां शुभभावप्रवृद्ध्या घातिकर्मक्षयेन केवलचिदुत्पत्तिः । જો એવું ન હોય, તો દ્રવ્યસ્તવમાં પરાયણ એવા નાગકેતુ વગેરેને શુભ ભાવોની અત્યંત વૃદ્ધિથી ઘાતિકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય? यापि च द्रव्यस्तवे हिंसा समुत्पद्यते, साऽपि द्रव्यत एव न पुनर्भावतः । यत एतान्पृथिव्यादिजीवान्हन्मीति मनोयोगाभावात्। किन्तु प्रासादप्रतिमादिकं कारयामि श्रीजिनार्चा करोमीत्यादिकस्य धर्मध्यानस्यैव सम्भवात् । यादृशं च ध्यानं तादृश एवाशुभ: शुभोऽथवा कर्मणो बन्धः | જે પણ દ્રવ્યસ્તવમાં હિંસા થાય છે, તે પણ દ્રવ્યથી જ થાય છે, ભાવથી નહીં. કારણ કે 'આ પૃથ્વી વગેરે જીવોને હું હણું' એવો મનનો અધ્યવસાય ત્યાં હોતો નથી, પણ જિનાલય - જિનબિંબ વગેરે કરાવું, શ્રી જિનપૂજા કરું – વગેરે ધર્મધ્યાન જ સંભવે છે. અને જેવું ધ્યાન હોય, તેવો જ શુભ કે અશુભ કર્મબંધ થાય છે. तस्माद् द्रव्यस्तवे द्रव्यतः सम्भवत्येकेन्द्रियाणां हिंसा, तथापि शुभभावहेतुत्वाद्विधेय एव द्रव्यस्तवः सदुपासकैः । न चैतत्स्वमतिविजृम्भितम्, यदाह भगवान्पञ्चलिङ्गीकारः पुढवाइआण जइविहु होइ विणासो जिणालयाहिंतो । तन्सिया वि सुदिठिस्स निअमओ अस्थि अणुकंपा ||१|| માટે દ્રવ્યસ્તવમાં દ્રવ્યથી એકેન્દ્રિયોની હિંસા સંભવે છે,
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy