SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् ११९ तस्याश्च-असच्चमोसं सच्चं च-इतिपदेन वाच्यतया भिधानात् श्रीजिनभवनविधापनश्रीजिनपूजानिर्मितिप्रभृति-द्रव्यस्तवफलोपदेशरूपा प्रज्ञापनीभाषा साधूनां न विरुध्यते । અસત્યામૃષા અને સત્ય (દશવૈકાલિક ૭-૩) આ પદથી તે ભાષા કહેવા યોગ્યરૂપે જણાવી છે, માટે શ્રી જિનાલય નિર્માપણ, શ્રીજિનપૂજાનિર્માણ વગેરે દ્રવ્યસ્તવના ફળના ઉપદેશરૂપ પ્રજ્ઞાપની ભાષા બોલવી એ સાધુઓને વિરુદ્ધ નથી. ઉપરોક્ત ગાથાનો સંપૂર્ણ પાઠ આ મુજબ છે. असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज पन्नवं ।। બુદ્ધિમાન સાધુએ અનવદ્ય, કોમળ, શંકારહિત એવી અસત્યામૃષા અને સત્ય ભાષાને વિચારીને બોલવી જોઇએ. (દશવૈકાલિક ૭-૩) न चैतत्स्वमतिश(शि)ल्पिकल्पितम्, यदुक्तं चैत्यवन्दनाभाष्ये -जह सप्पभया माया सुअस्स गत्ताउ कड्डणोवायं । लहु अन्नं अलहंती घिसंती वि हुन दोसिल्ला ||१|| तह दोसवं न साहू गिहिणो दव्वत्थयं उवइसंतो । बहुपावइंदियत्थाइदोसनियरा નિવરિતો આરા રૂતિ | આ કાંઇ નિજમતિરૂપી શિલ્પી દ્વારા કલ્પિત નથી, કારણ કે ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે – જેમ માતા સાપના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચી કાઢવાનો અન્ય શીઘ ઉપાય ન મેળવી
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy