SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ. સૂચના—હવે ચન્દ્રમડળની ગતિને વિષે ચાર અનુયાગ (વ્યાખ્યાના) દ્વાર કહેલા છે તે કહેવાય છે. १ चन्द्रमंडळपरिधिपरूपणाः ૫૮ ચન્દ્રના પ્રથમ મડળના પરિધ સૂર્યંમડલવત્ જાણવા કારણકે જે સ્થાને ચન્દ્રમડળ પડે છે તે જ સ્થાને, ઊર્ધ્વ ભાગે (૮૦ યેા॰ ઉંચે ) ચન્દ્રમડળ રહેલું છે. અન્ય મંડળેાના પરિરિધ માટે પૂર્વમંડળથી પશ્ચિમ મંડળની હાળાઇમાં પૂર્વે જે ૭ર ચે॰ ની વૃદ્ધિ કહી છે તેના જૂદો જ પરિધિ કાઢતાં કિંચિહ્ન અધિક ૨૩ ચે॰ આવશે. એ પરિધિપ્રમાણુ પૂર્વ પૂર્વના મંડળમાં ઉમેરતાં અનન્તરઆગળ આગળના મંડળનુ પરિધિ પ્રમાણ આવશે. આથી સર્વાશ્ય૦ મંડળના રિધિમાં ૨૩ ચા૦ ઉમેરતાં બીજા મડલના ૩૧૫૩૧૯, ચા૦ ત્રીજાના ૬૮૩૧૫૫૪૯ ચે, એ પ્રમાણે કરતાં યાવત્ અંતિમ મંડળના પરિધિ ૩૧૮૭૧૫ ચા॰ પ્રાપ્ત થાય. २ चन्द्रस्य मुहूर्त्तगतिः — સર્વાભ્ય॰ મંડળે સંક્રમણુ કરતા બન્ને ચન્દ્રોની મુહૂર્ત ગતિ સૂર્ય મડલવત્ પરિધિના હિસાબે કાઢતાં ૫૦૭૩૪ ચા॰ ની હાય છે, કારણકે એક ચન્દ્રમા એક અ મડળને ૧ અહેારાત્ર-1 મુ॰ અને ઉપર ૧૫ ભાગ મુહૂર્ત દરમ્યાન પુરૂ કરે છે, ચન્દ્ર બીજો પણ સ્ત્રચારિત અમડળ તેટલા જ કાળમાં પૂર્ણ કરતા હેાવાથી તે એક મંડળને પૂર્ણ કરતાં ૨ અડે।૦ ૨૩ મુ॰ થાય છે, ચન્દ્ર વિમાનની મન્દગતિને અંગે તે મંડળ ૬૨ મુ૦ થી અધિક સમયમાં પૂર્ણ કરે છે. સર્વાશ્યથી અનન્તર મડલેા માટે પૂર્વ પૂર્વના મુગતિમાનમાં પ્રતિમડળે થતી સા૦ ૨૩૦ ચા॰ની પરિધિની વૃદ્ધિના હિસાબે ૩ ચાકું ભા॰ એટલે કિંચિત્ ન્યૂન કા ચા॰ જેટલી મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતાં ઇચ્છિતમંડળે મુહૂર્તગતિ કાઢતાં અંતિમમડળે જઇશું ત્યારે ત્યાં ૫૧૨૫૬૬૯ યા॰ મુ॰ ગતિ આવે છે. ३ चन्द्रस्य दृष्टिपथप्राप्तिः સર્વો॰મડળે અન્ને ચન્દ્રો ૪૭૨૬૩૪ યા॰ થી દ્રષ્ટિગેાચર થાય છે અને તે અતિમમડળે ૩૧૮૩૧ ચેા૦ થી લેાકેાને દેખાય છે, બાકીના મંડળેા માટે સ્વયં ઉલ્લેખ જોવામાં આવતા નથી પરંતુ સૂર્યમંડલવત ઉપાય ચૈાજવાથી આવી શકશે. - ૮૬-ચૌદવાર ૨૩૦×૧૪=૩૨૨૦ યા॰ ઉમેરતાં ૩૧૮૩૦૯ યા॰ આવવાથી ૬ યા॰ ત્રુટે છે, તે ૨૩૦ યેાજનનેા દેશેાન ના યા॰ ન વધારવાથી ત્રુટે છે માટે પન્તે વા મધ્યે-પૂ અકસ્થાને દેશાન ના યેાજનથી ઉપજતા અંક વધારવાથી યથાર્થ પરિધિ પ્રાપ્ત થશે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy