SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રમ ડલેાની પરસ્પર અાધા. ૫૭ સમાધાનઃ—ચન્દ્રમંડળનુ ચરક્ષેત્ર ૫૧૦ યા૦ ૪૮ ભાગ છે. એ ક્ષેત્રની શરૂઆત સર્વોયન્તરમંડળની શરૂઆતથી થાય છે, તે પ્રમાણે આ ઉક્ત અખાધાપ્રમાણ પ્રાપ્ત કરવા માટે ચન્દ્રનું પ૬ ભાગ વિસ્તારનું પ્રથમ મંડળક્ષેત્ર એ ક્ષેત્ર-મ’ડળની આદિ ( જમ્મૂદ્રીપ તરફ ) થી લઇ ( એટલે પ્રથમ મંડળ સહિત ) અન્તિમ સબાહ્યમંડળ ૫૦૯ ચા॰ પૃ ભાગ દૂરવતી હાય, જ્યારે સૂર્યમંડળ પૂર્ણ ૫૧૦ યા॰ દૂરવતી હાય-આ બન્ને વચ્ચે એકંદર ૧૬ અંશ તફાવત પડ્યો તેમાં કારણ એ છે કે સૂર્યમંડળ એકસઠ્ઠીયા ૪૮ ભાગ વિસ્તારવાળું હાવાથી ખન્ને ખાજીનુ ૫૧૦ યા૦ ૪૮ ભાગ જે ચરક્ષેત્ર તેમાંથી ઉપરના અડતાળીશ-અડતાળીશ અંશના બન્ને માર્જીને અંતિમ મંડળના વિસ્તાર ખાદ થાય ( કારણકે મંડળની પ્રાથમિક હદ લેવાની છે પરંતુ અંતિમ મડળના સમગ્ર વિસ્તાર ભેગેા ગણવાના નથી ) એમ કરતાં બન્ને બાજુએ ૫૧૦ યા॰ નું ક્ષેત્ર રહે, જ્યારે અહીંઆ ચન્દ્રમંડળ એકસઠ્ઠીયા પ૬ ભાગનુ હાવાથી અન્ને બાજુએ સૂર્યમંડળ વિસ્તારની અપેક્ષાએ ચન્દ્રમડળના આઠ આઠ અશ વધે, એ અશપણુ ૫૧૦ ચેાના સૂર્યમંડળ ક્ષેત્રમાંથી એછા થતાં સબાહ્યમંડળે પ્રતિ ખાજુએ સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ૫૯ ૦ ભાગ પ્રમાણ ક્ષેત્ર હાય એ બન્ને માજી વતી ક્ષેત્રને સરવાળે કરતાં [ ૫૦૯ +૫૦૯=] ૧૦૧૯ ૫ ભાગ થાય [ આટલું ક્ષેત્ર ચૈાદ મંડળ ક્ષેત્ર અને ચૈાદ અંતરક્ષેત્રવડે પૂરાય છે. ] એ ક્ષેત્રમાં સર્વાભ્યન્તરમંડળનુ પરસ્પર મેરૂ વ્યાઘ્રાતિક વચલું ક્ષેત્ર પ્રમાણ ૯૯૬૪૦ ચેાજનનું પ્રક્ષેપતાં [ ૧૦૧૯ યા. ૪૫ ભાગ+૯૬૪૦ ચે.=] ૧૦૦૬૯ યા૦ ૪૫ ભાગનું સબાહ્યમંડળે ચન્દ્રચન્દ્રને જે અતર કહ્યું તે યથાર્થ આવી રહે છે. આ પ્રમાણે ચન્દ્રમંડળની અધિકતાના કારણે જ ૧૯ અંશના પડતા તફાવત જણાવાયા. [ બીજી રીતે વિચારીએ તેા ચન્દ્રના દરમડલે થતુ અંતરવૃદ્ધિ પ્રમાણુ મડળ તથા અતર વિસ્તાર સહિત ૭૨ ચા॰ ૫૧ ભાગ ૧ પ્રતિ॰ હાય છે અને ચન્દ્રમંડળના અંતર ૧૪ છે તેથી તે અંતરવૃદ્ધિ પ્રમાણ સાથે ઐાદે ગુણતાં ૧૦૧૯ યે૦ ૪૫ ભાગ પ્રમાણુક્ષેત્ર પ્રાપ્ત થશે, ઇત્યાદિક ગણિતશાસ્ત્રની અનેક રીતિએ હાવાથી ગણિતજ્ઞ પુરૂષા અતરવૃદ્ધિથી મડળક્ષેત્ર, મડળવૃદ્ધિથી અંતરક્ષેત્ર ઇત્યાદિક કોઇ પણ પ્રમાણ તે તે રીતિએ દ્વારા સ્વત: પ્રાપ્ત કરી શકે છે. ] इति मण्डले मण्डले चन्द्रयोः परस्परमबाधाप्ररूपणा तत्समाप्तौ च अबाधाप्ररूपणाSSख्यं द्वारं समाप्तम् ॥
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy