SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમંડળે સૂર્યથી સૂર્યની પરસ્પર અબાધા. કે–મેરૂથી પૂર્વ અને પશ્ચિમે પ્રત્યેક સૂર્યો સામસામી દિશાએ પ્રથમમંડલ સ્થાનવતી ચરતા હોય તદા (સમશ્રેણુએ) તેઓનું પરસ્પર અંતર ૯૬૪૦ જન પ્રમાણુ હોય છે, આ પ્રમાણ જંબદ્વીપના એકલાખ જન પ્રમાણુ વિસ્તારમાંથી બન્ને બાજુના જંબદ્વીપ સંબંધી મંડળ ક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ એજન બાદ કરતાં (પૂર્વોકત સંખ્યા પ્રમાણુ) યથાર્થ આવી રહે છે. તે આ પ્રમાણે – | સર્વાભ્યન્તરમંડળે રહેલા બને સૂર્યો જ્યારે બીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૯૬૪૫ યેાજન ૪ ભાગ પ્રમાણ થાય છે કારણ કે જ્યારે પૂર્વ દિશાને એક-સૂર્ય પ્રથમમંડળથી બીજા મંડળમાં ગયો ત્યારે પ્રથમમંડળની અપેક્ષાએ વિમાન- વિષ્ણસહ ૨ ૦ ૬ અંશ પ્રમાણ ક્ષેત્રે દૂર વધે, ત્યારે તેવી રીતે પશ્ચિમદિશાવતી બીજી બાજુ જે સૂર્ય તે પણ સર્વાભ્યન્તરમંડળથી સ્વદિશાએ બીજે મંડળે ગયો ત્યારે પ્રથમમંડળની અપેક્ષાએ આ પણ ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર જેટલો દૂર ગયે, આ પ્રમાણે બને બાજુના એ સૂર્યો પ્રથમમંડલમાંથી બીજા મંડળમાં પ્રવેશ્યા, એથી દરેક મંડળે બને બાજુનું અંતર-(૨ ) [+૨ . {૬ ) એકઠું કરતાં (પ્રતિમંડળ વિસ્તાર સહ અંતરક્ષેત્ર પ્રમાણુ) ૫ ૦ ૩૫ ભાગ પ્રમાણે અબાધાની વૃદ્ધિ (પૂર્વે કહેલી ૯૬૪૦ જનની અબાધામાં) થતી જાય. આ પ્રમાણે બીજા મંડળથી લઈ પ્રત્યેક મંડળે ૫ જન અને ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (૬૪૦ ૦ પ્રમાણમાં) કરતાં કરતાં અને એ પ્રમાણે સૂર્યના પરસ્પર અબાધા-પ્રમાણને કાઢતાં કાઢતાં જ્યારે (૧૮૪ મા) સર્વબાહ્યમંડળે અને સૂર્યો ફરતા ફરતા સામસામી દિશામાં આવેલા હોય ત્યારે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચેનું-પરસ્પર અન્તરક્ષેત્ર પ્રમાણ ૧ લાખ અને ૬૬૦ ૦ (૧૦૦૬૬૦) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ મંડલક્ષેત્રની આદિથી માંડી ૧૮૪ મું મંડળ ૫૧૦ ૦ દૂર વતી હોય છે ત્યારે સમજવું, તેવી જ રીતે બીજી બાજુ પણ મંડલક્ષેત્રની આદિથી અંતિમ મંડળ ૫૧૦ પેટ દૂર હોય છે ત્યારે સમજવું, કારણ કે છેલ્લું મંડળક્ષેત્ર પ્રમાણ જે ૪૮ અંશ તે ગણત્રીમાં ગણવાનું નહીં હોવાથી ૧૮૩ મંડળ–૧૮૩ અંતરવડે બન્ને બાજુનું થઈ ૧૦૨૦ ૦ ક્ષેત્ર ૬૫ જયારે સૂર્યવિમાનો ઉત્તર દક્ષિણમાં વર્તતા હોય ત્યારે કંઈક અધિક અન્તરવાળા હોય છે. કારણ કે તેઓ પૂર્વ-પશ્ચિમવત સ્વસ્વમંડલસ્થાનેથી પ્રથમક્ષણે ગતિ કરે ત્યારે કોઈ એવા પ્રકારની ગતિથી દૂર દૂર ખસતા ગમન કરવાનું હોય છે કે તેઓને બીજે દિવસે અનન્તર મંડળની કાટી ઉપર ૨ ૦ દૂર પહોંચી જવાનું હોય છે તેથી તેઓ ઉત્તર-દક્ષિણદિશામાં આવે ત્યારે મેરૂથી અંતર કંઈક વધારે રહે છે. જે તેવા પ્રકારની ગતિ કરતો ન હોય તો પછી જ્યાંથી–જે સ્થાનેથી નીકળ્યો ત્યાં જ પાછો ગોળાકારે ફરીને આવી ઉભો રહે. પણ તેમ થતું જ નથી.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy