SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મંડળી ત્રણ પ્રકારની અબાધાનું સ્વરૂપ. ૧૪ ફિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની મિટ્રિશા, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની મૈત્યતા અને ઉપલક્ષણથી કર્થ તથા ગોહિશા એમ કુલ ૧૦ દિશા કહેવાય છે. ॥ इति सूर्यमंडलसंख्यातव्यवस्था प्ररूपणा च ॥ ___ मेरोमण्डलाबाधानिरुपणम्[ અહીંઆ મંડળોની ત્રણ પ્રકારની અબાધા કહેવાની છે એમાં પ્રથમ મેરૂની અપેક્ષાએ (સૂર્ય મંડળની) આઘથી અબાધા-૧, મેરૂની અપેક્ષાએ પ્રત્યેક મંડળની અબાધા ૨, બને સૂર્યની પરસ્પરના મંડળની અબાધા ૩, એમાં પ્રથમ “ઘથી” અબાધા કહેવાય છે ] मेरुं प्रतीत्य ओघतोऽबाधा;-१ આ જબૂદ્વીપવતી મેરૂથી સભ્યન્તર મંડલ (અથવા પ્રથમ મંડલ અથવા તો સૂર્યમંડલ ક્ષેત્ર) “ ઘથી” ૪૪૮૨૦ એજન દૂર હોય છે, તે કેવી રીતે હોય ? તો સર્વાભ્યન્તર મંડળ જબુદ્વીપમાં જંબદ્વીપની જગતીથી અંદર ખસતું જંબૂના મેરૂ તરફ ૧૮૦ જન ક્ષેત્ર અવગાહીને રહેલું છે. આ ૧૮૦ ની સંપૂર્ણ ક્ષેત્રપ્રાપ્તિ સભ્યન્તરમંડલમાં ઉત્પત્તિક્ષણે-પ્રથમ ક્ષણે પ્રાપ્ત થાય તે વખતની સમજવી, ચારે બાજુએ યથાર્થ ન સમજવી. તેથી એ દ્વીપના એક લાખ જન પ્રમાણ વિસ્તારમાંથી બન્ને બાજુના થઈ મંડળક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪૦ પેજન બાકી રહેશે. એમાંથી પણ કેમેરૂને દશહજાર જન પ્રમાણને વ્યાસ બાદ કરતાં ૮૬૪૦ એજન અવશેષ રહે, ત્યારબાદ આજ (૮૯૬૪૦) રાશિને અર્ધ કરવાથી મેરૂ પર્વતની અપેક્ષાએ સભ્યન્તર મંડળ અથવા મંડળક્ષેત્રનું ઘથી અંતર ૪૪૮૨૦ યોજન પ્રમાણ જણાવ્યું તે આ પ્રમાણે કરતાં પ્રાપ્ત થાય છે, એથી અર્વા તો મંડળ છે જ નહિ. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે જ્યારે સભ્યત્રમંડળને (ઉત્તરાયણને સમાપ્ત કરી દક્ષિણાયનના પહેલા મંડળને આરંભત ) ભારત સૂર્ય મેરૂથી અગ્નિખુણમાં નિષધ પર્વતે ૪૪૮૨૦ એજન દૂર રહ્યો હોય ત્યારે તેની જ પ્રતિપક્ષી દિશા(વાયવ્ય)માં તિષ્ઠિ સમશ્રેણીએ–નીલવંત પર્વતે એરવત ક્ષેત્રમાં વર્ષારંભ કરતે એરવત સૂર્ય પણ મેરૂથી ૪૪૮૨૦ યેજન દૂર હોય છે. ] ॥ इति मेरुं प्रतीत्य मण्डलक्षेत्रस्य ओघतः अबाधा ॥ ૬૩ આ સ્થાને મેરૂનો આટલો વ્યાસ યથાર્થ નથી તો પણ પૃથ્વીતળ-સમભૂતલા પાસે દશહજાર યોજન જે વ્યાસ છે, તે વ્યાસ અહીં વ્યવહારનયથી સામાન્યતઃ લેવાય છે, અન્યથા ૧૧ યોજને એક યોજન ઘટે” એ હિસાબે તો દશહજાર ૦માંથી ૭૨ ઘટાડવો યોગ્ય છે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy