SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાકેટિ-જગતીસ્થાનના મંડળ વિષે ચચા. ખુણે, અને બાહા તે ૨-૩ જેટલી લાંબી છે, અને તે એક આકાશપ્રદેશ જારી છે તેમજ -૪ જેટલી દીર્ધ ગણી શકાય. મ–૨ જેટલી બાહાની ઔપચારિક પહોળાઈ છે કે જેમાં જગતી અને હરિવર્ષ ક્ષેત્ર પણ છે. વધુમાં-ચિત્રમાં મેરૂથી પૂર્વ-પશ્ચિમમાં સર્વા ચંડળની જે અબાધા છે તેથી ઉત્તર-દક્ષિણમાં કંઈક વધારે સમજવી. ૩ વળી શ્રીસમવાયાંગસૂત્રમાં ૬૩ મંડળો નિષધ નીલવંત ઉપર ખરાં, પણ બે મંડળો નાસી ઉપર છે એવો શબ્દ વાપર્યો છે. આ મતે ૬૪-૬૫ મંડળો જગતી ઉપર જણાવેલ છે. આ બે મંડળોમાટેનું જગતી સ્થાન વાસ્તવિક દષ્ટિએ તો સ્પષ્ટ જગતીસ્થાન નથી, જે જગતીસ્થાન દર્શાવવું હોય તો ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો માટે વાસ્તવિક છે. ગણિતની દૃષ્ટિએ બંધબેસતે મત આ ત્રણ મંડળ માટે આવી શકે છે. વધુમાં તેથી પણ “જગત” શબ્દની સાર્થકતા તે ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડલેના કથનમાં છે જે નીચેના ઉલ્લેખથી સ્પષ્ટ જણાઈ આવે છે. સંપૂર્ણ જગતી તે બાર એજનની ગણાય, એમાં દષ્ટજગતી વચ્ચેના ૧૭૩-૭૪19પ-૭૬ એ ચાર એજનની ગણાય કારણ કે મૂલભાગથી લઈ બન્ને બાજુએ ઉપર જતા બન્ને બાજુથી જગતી મેફવત ઘટતી ઘટતી ગોપુછીકારવત્ ઉપરિતન ભાગે ચાર જન પહોળી રહે છે અને આપણને તે આ મધ્યભાગની ચાર યો. જગતી દષ્ટિપથમાં આવતી હોવાથી દષ્ટજગતી કહેવાય. | સર્વાભ્યન્તરમંડળથી લઈ અંબૂજગતી પર્યન્ત ૧૮૦ ૦ નું ચારક્ષેત્ર દ્વીપમાં ગણવાનું સ્પષ્ટ છે તેથી સભ્યભંડલથી લઈ ૧૭૩મા યો૦ થી દષ્ટ જગતી શરૂ થાય છે, તેમાં વચલી દષ્ટજગતી પૂર્વે મૂલ જગતીના ચાર એજનમાં) તે ૧૭૩થી દષ્ટજગતી સુધીના ચાર એજનમએ ગણિતના હીસાબે ૬૩ મું મંડળ પૂર્ણ ઉદયવાળું અને ૬૪ મું મંડળ ૨૬ અંશ જેટલું ઉદય પામે છે, એ દષ્ટજગતીના પ્રારંભથી તે (એકંદર) જગતીના જ પર્યન્ત ભાગ (૧૭૩થી ૧૮૦૦)સુધીમાં વિચારીએ તો પણ ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો જગતી ઉપર આવી શકે છે. - હવે સંપૂર્ણ જગતી આશ્રયી વિચાર કરતાં પૂર્વે સંપૂર્ણ જગતી ૧૬૯થી ૧૮૦ ૦ અર્થાત્ બાર યો૦ ની છે, [ અને કોઈ પણ દીપ-સમુદ્રનું જગતી ક્ષેત્રપ્રમાણુ શુક્ષેત્રમાણ મૂલમાં કહેલા “બિગનિસ વીદ મન્નrળય મૂહાર્દિ’ એ જગતીના વિશેષણ પદથી તે તે દ્વીપ સમુદ્રના કથિત પ્રમાણમાં અન્તર્ગત ગણવાનું હોવાથી ] સમંથી લઇ ૧૬૮ યો૦ પૂર્ણ થતાં ૬૧ મંડળે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે, એ ૧૬૮ એજન પૂર્ણ થયે વાસ્તવિક જગતીનો પ્રારંભ (મૂલ વિસ્તારે ) થાય છે, તે મૂલ જગતીના પ્રારંભથી ૧૬૯-૧૭૨ સુધીના ચાર યોજનના જગતીક્ષેત્રમાં ૬૨ મું મંડલ પૂર્ણ ઉદયને પામે અને ૬૩ મું મંડલ ૧ ૦ ૧૩ ભાગ જેટલું ઉદય પામી ૧૭૩માં ૦ થી આરંભાતી ૧૭૬ ૦ સુધીની દૃષ્ટજગતી ઉપર ૧ યો૦ ૩૫ ભાગે દૂર ૬૩ મું મંડળ પૂર્ણ થાય. બાકી રહેલા દૃષ્ટજગતી ક્ષેત્રમાં ૬૪મું મંડળ ૨ ૦ ૨૬ ભાગ જેટલું ઉદય પામી બાકી રહેલ અંતિમ ચાર યોજન પ્રમાણુ-૧૭થી ૧૮૦ ૦ સુધીના જગતીક્ષેત્ર ઉપર એક યોજનના ૨૨ ભાગ વીત્યે ૬૪મું મંડળ પૂર્ણ
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy