SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ दुःषमगण्डिका तुटुं स(च) थूलभद्दो(हे) दोसयपनरेहिं पुब्बअणुओगो। सुहुममहापाणाणि अ आइमसंघयणसंठाणा ॥२१॥ द्विशतपञ्चदशेषु - श्रीवीरनिर्वाणाद् पञ्चदशोत्तरद्विशतसंवत्सरेषु गतेषु, सुपां सुपो भवतीति विभक्तिव्यत्ययः, पूर्वानुयोगः - पर्यन्तपूर्वचतुष्कलक्षणं श्रुतम्, सूक्ष्ममहाप्राणध्यानानि, यदनुभावतोऽन्तर्मुहूर्त्तमात्रतश्चतुर्दशपूर्वपरावर्त्तनं सुकरं स्यात्, अत्र बहुवचनं तद्भेदसामग्र्यसङ्ग्रहायेति प्रतिभासते, चः - समुच्चये, आदिमसंहननसंस्थाने - वज्रर्षभनाराचाख्यं प्रथमं संहननम् - अस्थिरचनाविशेषः, બસો પંદર વર્ષે સ્થૂલભદ્રમાં પૂર્વાનુયોગ, સૂક્ષ્મ મહાપ્રાણ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન વિચ્છિન્ન થયા. ॥२१॥ બસો પંદર = શ્રીવીરનિર્વાણથી બસો પંદર વર્ષ પસાર થયા ત્યારે પૂર્વાનુયોગ = છેલ્લા ચાર પૂર્વરૂપ શ્રત, સૂમમહાપ્રાણધ્યાન, કે જેના પ્રભાવે માત્ર અંતર્મુહૂર્તમાં સહેલાઈથી ચૌદપૂર્વોનું પરાવર્તન થઈ શકે. અહીં બહુવચનનો પ્રયોગ છે, તે એ ધ્યાનના સર્વ પ્રકારોનો સંગ્રહ કરવા માટે હોય, એમ જણાય છે. પ્રથમસંઘયણસંસ્થાન = વજઋષભનારા નામનું પહેલું
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy