SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् पूर्वाणामन्यस्मै कस्मैचिद् वाचना न देयेत्यभिधाय सूत्रतो वाचनां ददुरिति सार्थं पूर्वचतुष्कं तु श्रीभद्रबाहुस्वामिन्येव સ્થિતમૂ | ___ अतो यो हि श्रीभद्रबाहस्वामिस्वर्गगमनकालः, स एव सार्थपूर्वचतुष्टयव्यवच्छेदकालः, अतो यथोक्ताध्वा सङ्गतिमङ्गति, उक्तञ्च - वीरमोक्षाद्वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना - इति (परिशिष्टપર્વળિ ૨-૨૨૨) I ततोऽपि ફરી સંઘના આગ્રહથી “તારે આનાથી આગળ અન્ય કોઈને પણ પૂર્વોની વાચના ન આપવી' - એમ કહીને સૂત્રથી વાચના આપી. માટે અર્થસહિત ચાર પૂર્વો તો શ્રીભદ્રબાહુસ્વામિમાં જ રહ્યા. માટે શ્રીભદ્રબાહસ્વામિના સ્વર્ગગમનનો જે કાળ છે, તે જ અર્થસહિત ચારપૂર્વોના વ્યવચ્છેદનો કાળ છે. માટે જે કાળ કહ્યો તે સંગત થાય છે. કહ્યું પણ છે – શ્રીવીરપ્રભુના નિર્વાણથી એકસો સિત્તેર વર્ષ ગયા, ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામી પણ સમાધિપૂર્વક સ્વર્ગે ગયા. (પરિશિષ્ટ પર્વ ૯-૧૧૨). પછી પણ –
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy