SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १७० दुःषमगण्डिका પ્રવર્તાવ્યું. (૨૮૦) (તપગચ્છની માન્યતા પ્રમાણે પાખી તો ચૌદશની જ હતી, ચોમાસી પૂર્ણિમાની હતી તે જ્યારથી ચોથની સંવત્સરી કરી ત્યારથી ચૌદશની ઠરાવી). पणपण्णबारससए, हरिभद्दो सूरि आसि पुव्वकए । तेरसय वीस अहिए, वरिसेहिं बप्पभट्टपहू ॥२८२॥ અર્થ : વીરનિર્વાણથી બારસો ને પંચાવન વર્ષે હરિભદ્રસૂરિ પ્રથમ ગ્રંથકાર થયા અને કાંઈક અધિક તેરસો ને વશ વર્ષે બપ્પભટ્ટસૂરિ થયા.
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy