SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् १६९ અર્થ : શ્રી વીરપ્રભુ સિદ્ધિમાં ગયા પછી છસો ને નવ વર્ષે રથવીરપુર નામના નગરમાં પાખંડી શ્રમણ (દિગંબર) થયા. (૨૭૮) બીજીવાર આગમનું પુસ્તકારૂઢપણું दुब्भिक्खम्मि पणढे, पुणरवि मेलित्तु समणसंघाओ । महुराए अणुओगो, पव्वत्तई खंदिलो सूरि ॥२७९॥ અર્થ : બાર વર્ષનો દુકાળ પૂર્ણ થયો ત્યારે સ્કંદિલાચાર્ય નામના સૂરિએ ફરીથી મથુરાનગરીમાં સકળ શ્રમણ સંઘ એકઠો કરી આગમનો અનુયોગ (વ્યાખ્યા) પ્રવર્તાવ્યો. (આગમો પુસ્તકારૂઢ કર્યા.) આનું નામ મારી વાચના કહેવાય છે. (૨૭૯) પૂર્ણિમા તથા અમાવાસ્યાને બદલે ચૌદશની પાખી કરવાનો સમય बारसवाससएसु, पुण्णिमदिवसाउ पक्खियं जेण । चउदसी पढमं पव्वं, पकप्पियं साहिसूरीहिं ॥२८०॥ અર્થ : વીરનિર્વાણથી બારસો વર્ષે સ્વાતિસૂરિએ પૂર્ણિમાના દિવસને બદલે ચૌદશની પાણીનું પર્વ પ્રથમ
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy